AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023માં થર્ડ અમ્પાયરના નિર્ણય પર મોટો વિવાદ, કેમરુન ગ્રીને આ રીતે પકડયો ગિલનો કેચ ! જુઓ Video

બીજી ઈનિંગની 7મી ઓવર યુવા બોલર બોલેન્ડ નાંખી રહ્યો હતો. 7મી ઓવરની પહેલી જ ઓવરમાં શુભમન ગિલ સ્લીપમાં ગ્રીના હાથે કેચ આઉટ થયો હતો. પણ બોલ જમીન સાથે સ્પર્શતા ગિલ એ રિવ્યૂ માંગ્યો હતો. રિવ્યૂમાં જોવા મળ્યું કે કેચ બાદ ગ્રીનના હાથની 2 આગળી બોલ સાથે જમીન સાથે અડી હતી. પણ ર્થડ અમ્પાયર દ્વારા શુભમન ગિલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. 

WTC Final Green catch
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 8:07 PM
Share

London : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે સાંજે 6.45 કલાકે પોતાની ઈનિંગ ડિકલેર કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. અંતિમ ઈનિંગમાં બેટિંગ કરવા માટે શુભમન ગિલ ( Shubman Gill) અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાન પર ઉતર્યા હતા.

બીજી ઈનિંગની 7મી ઓવર યુવા બોલર બોલેન્ડ નાંખી રહ્યો હતો. 7મી ઓવરની પહેલી જ ઓવરમાં શુભમન ગિલ સ્લીપમાં ગ્રીના હાથે કેચ આઉટ થયો હતો. પણ બોલ જમીન સાથે સ્પર્શતા ગિલ એ રિવ્યૂ માંગ્યો હતો. રિવ્યૂમાં જોવા મળ્યું કે કેચ બાદ ગ્રીનના હાથની 2 આગળી બોલ સાથે જમીન સાથે અડી હતી. પણ ર્થડ અમ્પાયર દ્વારા શુભમન ગિલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

થર્ડ અમ્પાયરના નિર્ણય પર ઉભો થયો વિવાદ

બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન) , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">