AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભારતીય ખેલાડીઓ, સેમિફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને ડરાવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 (T20 world cup 2022) ની બીજી સેમીફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે. આ મેચ એડિલેડમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભારતીય ખેલાડીઓ, સેમિફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને ડરાવ્યું
ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભારતીય ખેલાડીઓImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 1:26 PM
Share

ભારત અને ઈંગલેન્ડ વચ્ચે સેમીફાઈનલ નજીક આવી રહી છે તેને લઈ દિલચસ્પી વધી રહી છે. એક ભારતીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયાના જંગલથી ઈંગ્લેન્ડ માટે એક મેસેજ છોડ્યો છે. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવા ટીમ ઈન્ડિયા એડિલેડ તો પહોંચી ગઈ છે પરંતુ આ વચ્ચે ભારતીય ટીમના ખેલાડી મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયાના જંગલમાં પહોંચ્યા છે તેમણે જંગલમાંથી પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. તેના પર એક મેસેજ લખ્યું કે, ઈંગ્લેન્ડને ડરાવી દીધું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિફાઈલની ટક્કર 10 નવેમ્બરના રોજ રમાશે. આ ટ્ક્કર એડિલડમાં રમાશે. આ ટક્કર માટે હાલમાં બંન્ને ટીમો તૈયારીઓ પર કામ કરી રહ્યા છે પરંતુ મેદાન પર જેની તાકાત દેખાશે તે ટીમની જીત થશે.એડિલેડથી મેલબર્નની ટિકીટ પણ વિજેતા ટીમની કપાશે.

જંગલમાં વાઈ-ફાઈની સુવિધા હોતી નથી

આ પહેલા મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના જંગલથી ઈંગ્લેન્ડ માટે એક ખાસ મેસેજ છોડ્યો છે. તેણે જંગલમાંથી એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને લખ્યું કે, જંગલમાં વાઈ-ફાઈની સુવિધા હોતી નથી પરંતુ મારું એક વચન છે કે, તમે મારું શાનદાર કનેક્શન જુઓ , શમીની આ પોસ્ટ પર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડનું નામ લીધું નથી પરંતુ તેમણે જે વધુ સારા જોડાણની વાત કરી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ઈશારો તે દિશામાં છે.

શમીના આ ઇરાદાને તેના ચાહકો અને ક્રિકેટ ચાહકોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કોઈએ તેને બોલથી આગ લગાવવાનું કહ્યું તો કોઈએ તેના અત્યાર સુધીના પ્રદર્શનના વખાણ કર્યા.

ટી 20 વર્લ્ડકપમાં અત્યારસુધી 5 મેચમાં શમીએ 6.11ની ઈકોનોમીથી 6 વિકેટ લીધી છે. જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 14 રન આપી 2 વિકેટ લીધી છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે રમાશે. આ મેચ બંને ટીમો વચ્ચે એડિલેડમાં રમાશે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">