AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK, T20 World Cup 2021: આ 4 ખેલાડીઓને બહાર રાખ્યા, ભારત અને પાકિસ્તાને અંતિમ ઇલેવનમાં કોનો-કોનો કર્યો સમાવેશ, જાણો

India vs Pakistanપાકિસ્તાને શનિવારે જ તેના અંતિમ 12 પ્લેયરને જાહેર કરી દઇ મોટા ભાગનુ ચિત્ર સ્પષ્ટ કરી દીધુ હતુ. ભારતીય ટીમે (Team India) તેની રણતીની ટોસ ઉછળવા દરમ્યાન જ જાહેર કરી હતી.

IND vs PAK, T20 World Cup 2021: આ 4 ખેલાડીઓને બહાર રાખ્યા, ભારત અને પાકિસ્તાને અંતિમ ઇલેવનમાં કોનો-કોનો કર્યો સમાવેશ, જાણો
Virat Kohli-Babar Azam
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:21 PM
Share

આખરે એ ઘડી આવી ગઇ છે અને હવે ભારત પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો મેદાન પર આવી ચૂકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાનારી છે. આ મેચ માટે ભારતીય ટીમે તેના પત્તા ટોસના સમયે જ ખોલ્યા હતા. બાબર આઝમે ટોસ જીતીને પ્રથ બોલીંગ પસંદ કરી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની સેનાએ ટોસ હારીને પહેલા બેટીંગ કરવાની છે. આ અગાઉ શનિવારે જ પાકિસ્તાનની ટીમે તેના 12 ખેલાડીઓને જાહેર કરી દીધા હતા.

વિરાટ કોહલીએ કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ ટોસ તેના હાથમાં નહોતો. જોકે, તે પહેલા બેટિંગ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઇશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર અને રાહુલ ચાહર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં રમી રહ્યા નથી.

બાબર આઝમે શોએબ મલિકને ભારત સામે છેલ્લા 12 ખેલાડીઓમાં પણ રાખ્યો હતો. કારણ કે તે સ્પિન સારી રીતે રમે છે. બાબરના મતે શોએબ મલિક પાસે અનુભવ છે અને તે સ્પિનરો સામે સારી બેટિંગ કરે છે. ટોસના સમયે જ બાબર આઝમે કહ્યુ હતુ કે તેમણે હૈદરને અંતિમ 11 માટે હૈદરને બહાર કર્યો છે.

ટીમો નીચે મુજબ છે:

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તી

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હરિસ રઉફ, હસન અલી અને શાહીન શાહ આફ્રિદી.

દુબઈમાં ભારત માટે પ્રથમ બેટિંગ એ ટેન્શન

દુબઈની પીચ પર ભારત માટે ટોસ હારવું કોઈ આંચકાથી કમ નથી. દુબઈમાં રાત્રે ઝાકળ પડે છે, જેનાથી બેટ્સમેનોને ફાયદો થાય છે. ઉપરાંત, ભારતીય ટીમે બંને વખત વોર્મ-અપ મેચોમાં બાદમાં બેટિંગ કરી છે. આવી સ્થિતિમાં બોલરોને સ્કોર બચાવવાની પરિસ્થિતિનો સામનો કરવો પડતો ન હતો. જો કે, સારી વાત એ છે કે ભારતીય બેટ્સમેનો રંગમાં છે. જો ભારત મોટો સ્કોર કરી શકશે, તો દબાણથી ભરેલી મેચમાં સ્કોરનો પીછો કરવો વધુ મુશ્કેલ બનશે. ઉપરાંત, ભારતીય બોલરોએ પણ દુબઈમાં IPL 2021 દરમિયાન ડ્યૂમાં બોલિંગ કરી છે.

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પૂર્વ ક્રિકેટરે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ ‘મોત કે સાથ અપોઇન્ટમેન્ટ’ શેર કર્યો, ‘મૌકા-મૌકા’ ટ્રેન્ડ થવા લાગ્યુ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">