Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના વાયરસ સંક્રમિત થયો છે. સાહા આઇપીએલ 2021 દરમ્યાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે.

Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો
cricketer Riddhiman
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 10:05 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના વાયરસ સંક્રમિત થયો છે. સાહા આઇપીએલ 2021 દરમ્યાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે. સાહા હાલના સમયમાં એવા ખેલાડીઓ પૈકી એક છે, જે સુરક્ષીત સમય બાયોબબલમાં હોવા દરમ્યાન સંક્રમિત થયો છે. ગત મંગળવારે તે સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.

જેના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દીધી હતી. સાહા હાલમાં IPL ની મેડિકલ ફેસેલિટીમાં આઇસોલેશન હેઠળ છે. સાહા ને ભારત ભરમાં થી ક્રિકેટ ફેંસ દ્રારા જલ્દી સ્વસ્થ થવાને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પ્યારો સંદેશ તેની પુત્રી થી તેને મળ્યો છે. જેને સાહાએ બુધવારે સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સનરાઇઝર્સ ના વિકેટકીપર બેટ્સમેન સાહા ઉપરાંત મંગળવાર એ દિલ્હી કેપિટલ્સ ના સ્પિનર અમિત મિશ્રા પણ સંક્રમિત જણાયો હતો. તેમના એક દિવસ અગાઉ કલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર પણ કોરોના સંક્રમિત જણાયા હતા.

આ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના બોલીંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બે સપોર્ટ સ્ટાફ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ હતુ. આમ બે દિવસમાં જ બાયોબબલમાં 6 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેને લઇને બીસીસીઆઇએ આઇપીએલને અટકાવી દીધી હતી.

સંક્રમિતોને હાલમાં બીસીસીઆઇ દ્રારા તૈયાર કરવામાં આવેલ મેડિકલ સુવિધા હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેઓ કોરોના થી સ્વસ્થ થઇ રહ્યા છે. આ દરમ્યાન સૌને જલદી થી સ્વસ્થ થવા માટે સાથી ખેલાડીઓ અને ક્રિકેટ ફેંસ દ્રારા સંદેશાઓ મળી રહ્યા છે.

આ દરમ્યાન સાહાએ પણ આવો જ એક સંદેશો પોતાની પુત્રી તરફ થી મળેલા એક સંદેશાને સોશિયલ મિડીયા પર પોષ્ટ કર્યો હતો. સાહા એ પોતાની દિકરી મિયા ના હાથે દોરવામાં આવેલ એક સ્કેત શેર કર્યો છે. જેમાં સુપરમેન કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. જેની પર લખ્યુ છે કે, જલ્દી થી સ્વસ્થ થઇ જાઓ બાબા.

સાહાએ જેને શેર કરતા લખ્યુ હતુ કે, આ સમયે આ જ મારા માટે મારી પુરી દુનિયા છે. મિયા પોતાની પ્રાર્થનાઓ મોકલી રહી છે. હું આપ સૌની પ્રાર્થનાઓ અને સંદેશાઓને માટે આભાર વ્યક્ત કરુ છુ. આ સૌનો આભાર.

આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન રિદ્ધીમાન સાહા ને ખાસ મોકો નહોતો મળ્યો. ભારતીય વિકેટકીપર સાહા આ સિઝનની પ્રથમ બે મેચ માં જ હૈદરાબાદ તરફ થી ઓપનીંગ અને વિકેટકપીંગ કરી હતી. જોકે તે બેટ વડે પ્રભાવી પ્રદર્શન નહી કરી શકવાને લઇને તેને ટીમ થી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. તેના બાદ થી તે પ્લેયીંગ ઇલેવન થી બહાર ચાલ્યો ગયો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">