AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુહાના ખાને ઈશાન કિશનને અપશબ્દો કહ્યા ? Video જોયા બાદ લોકોને યાદ આવ્યો શાહરૂખાનનો વાનખેડે વિવાદ

Suhana Khan Video: શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખેલાડીને અપશબ્દો કહેતી જોવા મળી રહી છે. ક્લિપ પર વિવિધ કોમેન્ટ પણ આવી રહી છે.

સુહાના ખાને ઈશાન કિશનને અપશબ્દો કહ્યા ? Video જોયા બાદ લોકોને યાદ આવ્યો શાહરૂખાનનો વાનખેડે વિવાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 12:01 PM
Share

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકોને લાગી રહ્યું છે કે, સુહાનાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. આ ક્લિપ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની છે. રવિવારે સુહાના મેચમાં તેના પિતા શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા અહીં આવી હતી. ઈશાન કિશન આઉટ થવા પર સુહાનાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. આના પર લોકોને શાહરૂખ ખાનનો વાનખેડે વિવાદ યાદ આવ્યો.

આઉટ થયા પછી સુહાનાએ શું કહ્યું?

સુહાના ખાને મોડલિંગના ક્ષેત્રમાં પગ મૂક્યો છે. તેની ફિલ્મ ધ આર્ચીઝ માટે પણ કામ શરુ છે. સુહાના પણ ઘણીવાર સ્ટેડિયમમાં ક્રિકેટ જોતી જોવા મળે છે. તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી. Redditના Bolly Blinds N Gossip પર સુહાનાનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

સુહાના સાથે અબરામ પણ જોવા મળ્યો

ક્લિપમાં સુહાના અબરામ સાથે જોવા મળે છે. જ્યારે ઈશાન કિશાન આઉટ થતા હોય ત્યારે તે કંઈક બોલે છે. લોકો લિપ સિંક પરથી અનુમાન લગાવી રહ્યા છે કે તેણે અપશબ્દો કહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈશાને 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

લોકોએ કોમેન્ટ કરી

આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઘણાને શાહરૂખ ખાનનો વાનખેડે વિવાદ યાદ આવ્યો.

શાહરૂખનો વાનખેડે વિવાદ

તમને જણાવી દઈએ કે 2012માં શાહરૂખ ખાનનો વાનખેડે સ્ટેડિયમના એથોરિટી સાથે વિવાદ થયો હતો. IPL મેચ બાદ શાહરૂખ ખાન સિક્યોરિટી ગાર્ડ્સ સાથે  ઝગડો  થયો હતો. આ વિવાદ બાદ શાહરૂખ ખાન પર વાનખેડે પર 5 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">