Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: સંજુ સેમસન ફરી તક ચૂકી ગયો, 245 દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં

સંજુ સેમસન વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODIમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. તે લાંબા સમય બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે અને તેને ટીમમાં અને પ્લેઇંગ 11માં લેવા અંગે અનેક ચર્ચાઓ અને માંગ થઈ હતી. હવે જ્યારે તેને તક મળી ત્યારે સંજુએ ફરી નિરાશ કર્યા હતા.

IND vs WI: સંજુ સેમસન ફરી તક ચૂકી ગયો, 245 દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં
Sanju Samson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 11:12 PM

સંજુ સેમસન (Sanju Samson)ને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં તક મળી ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ હતી, પરંતુ જ્યારે તેને બીજી વનડેમાં તક મળી તો તેનું બેટ શાંત રહ્યું. બીજી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને તેમની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. સંજુ સેમસન 245 દિવસ બાદ વનડેમાં પરત ફર્યો છે. તે લાંબા સમય પછી બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.

સંજુ સેમસન 9 રન બનાવીને આઉટ થયો

સંજુ સેમસન પાસે બાર્બાડોસમાં પોતાને સાબિત કરવાની સારી તક હતી. શુભમન ગિલ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા સસ્તામાં આઉટ થયા હતા. એક સમયે ભારતનો સ્કોર 90/0 હતો, પરંતુ તે પછી ભારતે 113 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 34, ઈશાન 55, સેમસન 9, અક્ષર પટેલ અન્ય હાર્દિક પંડ્યા 7 રન બનાવીને આઉટ થયો હતો.

વાસી ભાત કેમ ન ખાવા જોઈએ? જાણો..
Neem and Health: રોજ સવારે લીમડાના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થશે?
મખાના સાથે આ ડ્રાયફ્રૂટ્સ ખાઓ, વિટામિન D ઝડપથી વધશે
IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો

સંજુ પાસે સારી તક હતી

શુભમનના રૂપમાં ભારતને પહેલો ફટકો 90 રન પર લાગ્યો હતો. મોટી ભાગીદારી તૂટ્યા બાદ સંજુ સેમસન ઈશાન કિશનને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો હતો. તેની પાસે ઈશાન સાથે મોટી ભાગીદારી બનાવવાની જવાબદારી હતી. દરેકને તેની પાસેથી ઘણી આશાઓ હતી કારણ કે તેને પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળી હતી.

સેમસનનું બેટ ચાલ્યું નહીં

આવી સ્થિતિમાં, સેમસનના ચાહકોને લાગી રહ્યું હતું કે તે આ તકનો લાભ ઉઠાવીને બધાને જવાબ આપશે, પરંતુ જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે તેનું બેટ ચાલ્યું નહીં. તે 9 રન બનાવી આઉટ થયો હતો. યાનિક કેરિયાનો બોલ તેના બેટની કિનારે અથડાયો અને સ્લિપમાં ઉભેલા કિંગે બોલ કેચ કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News: IND vs WI: બીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે

સેમસનનું ફ્લોપ કમબેક

આ પહેલા સેમસનને ગયા વર્ષે વનડે ટીમમાં તક મળી હતી. નવેમ્બરમાં તે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ તેને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તક મળી હતી, જેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">