AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી, પ્લેઈંગ ઈલેવનનો એક ખેલાડી સેન્ડવિચ ખાઈ રહ્યો હતો, જુઓ વીડિયો

સાંઈ સુદર્શન દિલ્હી ટેસ્ટ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. તે આ ટેસ્ટ મેચ દરમિયાન બાઉન્ડ્રી લાઈનની બહાર બેસી સેન્ડવિચ ખાતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી, પ્લેઈંગ ઈલેવનનો એક ખેલાડી સેન્ડવિચ ખાઈ રહ્યો હતો, જુઓ વીડિયો
| Updated on: Oct 14, 2025 | 10:21 AM
Share

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન સાંઈ સુદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બાઉન્ડ્રી લાઈનની પાસે બેસી સેન્ડવિચ ખાતા જોવા મળ્યો હતો. સાંઈ સુદર્શને દિલ્હી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સ દરમિયાન 87 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેની પાસે તેના કરિયરની પહેલી સદી ફટકાવવાની તક હતી પરંતુ તે આવું કરી શક્યો નહી.

કેચના ચકકરમાં ઈજાગ્રસ્ત થયો હતો સાંઈ સુદર્શન

સાંઈ સુદર્શને પહેલી ઈનિગ્સમાં જે રીતે યશસ્વી જયસ્વાલ સાથે મળી પાર્ટનરશીપ કરી હતી. તે જોઈને એવું લાગતું હતુ કે, લોકો ખુબ ઈમ્પ્રેસ થયા હશે. આ ટેસ્ટ મેચ દરમિયાન સાંઈ સુદર્શને જોન કૈમ્પબેલનો એક શાનદાર કેચ પકડ્યો હતો. જેને જોઈ સૌ ચોંકી પણ ગયા હતા. કેચ પકડતી વખતે સાંઈ સુદર્શનને ગંભીર ઈજા પણ થઈ હતી. આ કરાણે તેના સ્થાને દેવદત્ત પડિક્કલને સબ્સટીટ્યુટ ખેલાડી તરીકે ફીલ્ડિંગમાં આવવું પડ્યું હતુ.

બાઉન્ડ્રી લાઇન પર સેન્ડવિચ ખાઈ રહ્યો હતો

ઈજાના કારણે સાંઈ સુદર્શન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ફીલ્ડિંગ કરવા આવ્યો ન હતો. આ દરમિયાન ત્રીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા ફીલ્ડિંગ કરી રહી હતી. તે દરમિયાન સાંઈ સુદર્શન બાઉન્ડ્રી લાઈન પર સેન્ડવિચ ખાઈ રહ્યો હતો. તેનો સેન્ડવિચ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જો આપણે સાંઈ સુદર્શનની વાત કરીએ તો તેમણે અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ મેચ રમી છે. જ્યાં તેના બેટમાંથી અત્યારસુધી માત્ર 2 અડધી સદી જોવા મળી છે. આ સાથે તેમણે 4 મેચની 7 ઈનિગ્સમાં 234 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે ભારત માટે 3 વનડે અને એક ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.વનડેમાં તેમણે 127 રન બનાવ્યા છે.

સ્પોર્ટસ બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે ક્રિકેટર, માતા-પિતા રહી ચૂક્યા છે સ્પોર્ટસમેન અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">