AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar : માસ્ટર બ્લાસ્ટરનું જીવન બદલનાર સ્પાઈક કોણ છે જાણો

સચિન તેંડુલકર (Sachin Tendulkar ) વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક છે. તેણે પોતાની બેટિંગથી ક્રિકેટની દુનિયામાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આજે પણ તેમના રેકોર્ડ તોડવા કોઈપણ બેટ્સમેન માટે લોઢાના ચણા ચાવવાથી ઓછું નથી.

Sachin Tendulkar  : માસ્ટર બ્લાસ્ટરનું જીવન બદલનાર સ્પાઈક કોણ છે જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 2:42 PM
Share

સચિન તેંડુલકરનું પૂરું નામ સચિન રમેશ તેંડુલકર છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar )નો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. સચિન તેંડુલકરને ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. સચિન તેંડુલકર એવો બેટ્સમેન છે જેણે ODI અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે ખુબ પ્રેમાળ પણ છે. એક સારા ક્રિકેટર હોવા ઉપરાંત સચિન એક સારો માણસ પણ છે. તે ક્રિકેટના મેદાન પર જેટલો શાંત દેખાય છે. તે રિયલ લાઈફમાં પણ એટલું જ સાદું જીવન જીવે છે.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો

26 ઓગસ્ટ, શનિવારે માસ્ટર બ્લાસ્ટર સચિને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે મેક્સ અને સ્પાઈક સાથે ક્વોલિટી ટાઈમ પાસર કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સચિન તેના કૂતરાને નવડાવ્યા બાદ ટુવાલથી ક્લિન કરતો જોવા મળ્યો હતો. આ પછી તે તેની સાથે સોફા પર મસ્તી કરતો જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે મારા બેસ્ટ મિત્ર મેક્સ અને સ્પાઈક

સ્પાઈકે અમારું જીવન બદલી નાંખ્યું

તેમણે એક વાતનો ખુલાસો પણ કર્યો છે, કે, સ્પાઈક સાથે તેની મુલાકાત કઈ રીતે થઈ. તેના ફાર્મહાઉનસના લોકો તેના બાળકો માર્કેટ ગયા હતા. તે સ્પાઈકને સાથે લઈને ફાર્મ હાઉસ લઈને આવ્યા હતા. તેને જાણ થઈ કે, તેની માતાએ જીવ ગુમાવી દીધો હતો. બસ ત્યારથી મે કહ્યું કે, સ્પાઈક હવે ક્યાંય પણ નહિ જાઈ અમારી સાથે રહેશે.સચિન તેંડુલકરે વધુમાં કહ્યું, ‘સ્પાઈક ફેન્સી બ્રીડ નથી, તે ભારતીય છે. પરંતુ તે ખૂબ જ પ્રેમાળ કૂતરો છે અને તે સુંદર છે. તેને ફક્ત પ્રેમ, આશ્રય અને ખોરાકની જરૂર છે. તેણે અમારું દિલ જીતી લીધું છે. હું એટલું જ કહી શકું છું કે સ્પાઇકે અમારું જીવન બદલી નાખ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
g clip-path="url(#clip0_868_265)">