કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડી, 4 દાંત તૂટી જતા ખેલાડી હોસ્પિટલમાં દાખલ

ચમિકા (Chamika Karunaratne)ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જાણવા મળ્યું કે કેચના ચક્કરમાં તેના આગળના 4 દાંત પણ તૂટી ગયા હતા.

કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડી, 4 દાંત તૂટી જતા ખેલાડી હોસ્પિટલમાં દાખલ
કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 8:41 AM

ક્રિકેટમાં કહેવાય છે કેચ પકડો અને મેચ જીતો. પરંતુ કેચ પકડવાના ચક્કરમાં ક્યારેક અકસ્માતો પણ થાય છે. અને ખેલાડીને હોસ્પિટલ પણ પહોંચવું પડે છે. જેવી રીતે શ્રીલંકાનો ક્રિકેટર ચમિકા કરુણારત્ને લંકા પ્રીમિયર લીગમાં કેચ પકડતી વખતે ગ્રાઉન્ડમાંથી લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. 7 નવેમ્બરે રમાયેલી મેચ દરમિયાન જ્યારે ચમિકા કેચ પકડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ચમિકાએ કેચ તો પકડ્યો પણ પોતે ખરાબ રીતે ઘાયલ થયો.

ચામિકા ગંભીર રીતે ઘાયલ થયો છે. હોસ્પિટલ પહોંચતા જાણવા મળ્યું કે, તેના આગળના દાંત તુટી ગયા છે. અને જો વધુ ઈજા હશે તો તેની સર્જરી પણ કરવી પડી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચામિકા પહોંચ્યો હોસ્પિટલ

હોસ્પિટલમાં દાખલ ચામિકા કરુણારત્નનું હેલ્થ અપટેડ સામે આવ્યું છે. પહેલા આપણે એ જાણી લઈએ કે, આ સમગ્ર ઘટના ખેલાડી સાથે કઈ રીતે બની. સાવલ એ છે કે, ઈજા પહોંચવાનું કારણ શું છે ? આ ટક્કર ગોલ ગેલે ગ્લેડીયેટર્સે અને કેન્ડી ફાલ્કન વચ્ચે. આ મેચમાં કેન્ડી ફાલ્કન ટીમનો ભાગ હતો ચામિકા કરુણારત્ન. ગેલે ગ્લેડીયેટર્સે પ્રથમ બેટિંગ કરી હતી. કેરેબિયન બોલર બ્રેથવેટ પોતાની ઇનિંગની ચોથી ઓવર નાખવા આવ્યો હતો. તેના પહેલા જ બોલ પર, સ્ટ્રાઈક પર ઊભેલા નુવિન્દુ ફર્નાન્ડોએ શોટ રમ્યો અને બોલ હવામાં ગયો. આ કેચ પકડવામાં ચમિકા સાથે દુર્ઘટના બની હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તેમણે જે કેચ પકડો તે શાનદાર હતો. સામાન્ય રીતે આવી રીતે કેચ પકડવો આસાન નથી, ચામિકા માટે પણ આ કેચ આસાન ન હતો પરંતુ કેચ પકડતાની સાથે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

ચામિકાના હેલ્થ પર અપટેડ એ છે કે, તેમણે તાત્કાલિક સર્જરી માટે લઈ જવામાં આવ્યો છે. ડોક્ટરો મુજબ તે લંકા પ્રીમિયર લીગના કેન્ડીમાંથી ટીમ માટે હાજર રહી શકે છે કે કેમ ?

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">