AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: બે વર્ષ બાદ ભારતમાં રમાશે ફાઈનલ મેચ, લાઈવ મેચ જોવી છે? જાણો કેવી રીતે ટિકિટ બુક કરી શકાય

જોસ બટલરના 112 રનને કારણે રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને સરળતાથી હરાવ્યું. જોસ બટલરને આ શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

IPL 2022: બે વર્ષ બાદ ભારતમાં રમાશે ફાઈનલ મેચ, લાઈવ મેચ જોવી છે? જાણો કેવી રીતે ટિકિટ બુક કરી શકાય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL final રમાનાર છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 8:04 PM
Share

IPL 2022 ની હાઈ વોલ્ટેજ ફાઈનલ મેચમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને થશે. સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ 2008 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. તે સમયે ટીમના કેપ્ટન શેન વોર્ન હતા અને રાજસ્થાન લીગનું પ્રથમ ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ વખત આ લીગની બની છે. તેની પ્રથમ સિઝનમાં તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે વર્ષની રાહ જોયા બાદ ભારતમાં આખી સીઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ચાહકો આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. BCCI એ ચાહકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી પણ આપી છે, જેના કારણે દરેક મેચમાં સ્ટેન્ડ ખીચોખીચ ભરેલા જોવા મળે છે અને આ જ આઈપીએલની વાસ્તવિક સુંદરતા છે.

સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ફાઇનલ મેચમાં પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા માટે ચાહકોનો ધસારો રહેશે. આવી સ્થિતિમાં ફાઈનલની ટિકિટ માટે પડાપડી ચાલુ છે. જો તમે પણ ફાઈનલ મેચ લાઈવ માણવા ઈચ્છો છો, તો તમે આ રીતે જગ્યા બુક કરી શકો છો.

ફાઈનલની ટિકિટ કેવી રીતે બુક કરવી

ફાઈનલ માટેની ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ થશે. તમે તેની વેબસાઇટ અથવા એપ ખોલો અને ક્રિકેટ વિકલ્પ પસંદ કરો. ક્રિકેટ પર ક્લિક કરવાથી Tata IPL 2022 Final પસંદ કરવાનું રહેશે. આ પછી તમારે તમારો ફોન નંબર અથવા ઈમેલ એન્ટર કરવાનો રહેશે. આ પછી પૈસાનુ ટ્રાન્જેક્શન થાય છે. મેચની ટિકિટો તો વેચાઈ ગઈ હતી પરંતુ પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેના માટે નવી ટિકિટોની વ્યવસ્થા કરી હતી. તેની કિંમત 2000 થી 2500 વચ્ચે છે.

ટિકિટ બુક કરવા માટે આ લિંક પર ક્લિક કરો

પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોનાર હાર્દિક અને મુખ્ય કોચ આશિષ નેહરા માટે બે મહિનાની આ સફર એક સ્વપ્ન જેવી રહી. ક્રિકેટ પંડિતોથી લઈને વિવેચકો સુધી જેમણે આ ટીમને હરાજી પછી પણ પરીક્ષણ કર્યા વિના રેસમાંથી બહાર ગણાવી હતી, તેણે તેના પ્રદર્શનથી જવાબ આપ્યો છે. બીજી તરફ જો રાજસ્થાન આવા સ્ટાર માટે ટાઈટલ જીતવા માંગે છે તો ક્યાંક આકાશમાંથી આ ટીમને જોઈ જ હશે. સ્ટાર્સ વગરની યુવા ટીમ માટે પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતનાર શેન વોર્નને રાજસ્થાન રોયલ્સના પ્રદર્શન પર ગર્વ તો થયો જ હશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">