IPL 2022, DC vs MI: ‘કરો યા મરો’ મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે, ક્યારે અને કેવી રીતે મેચનો આનંદ માણવો

IPL 2022 : દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ મહત્વની છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહોંચવા માટે દિલ્હીએ મુંબઈને હરાવવું પડશે. જો દિલ્હી હારશે તો બેંગ્લોરની ટીમ ક્વોલિફાય કરી લેશે.

IPL 2022, DC vs MI: 'કરો યા મરો' મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે, ક્યારે અને કેવી રીતે મેચનો આનંદ માણવો
Delhi Capitals vs Mumbai Indians (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 9:55 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં આજે સાંજે એક ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમ પ્લેઓફની રેસમાં સ્થાન મેળવવાના ઈરાદા સાથે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે ટકરાશે. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે રિષભ પંત (Rishabh Pant)ની ટીમ આજની મેચ જીતતાની સાથે જ બેંગ્લોરને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. જો દિલ્હીની ટીમ આજની મેચ જીતી જશે તો તે સીધી પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. ટીમના 7 જીતથી 14 પોઈન્ટ છે અને તેની પાસે 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. હાલમાં બેંગ્લોરની ટીમ પણ 16 પોઈન્ટ પર છે. પરંતુ નેટ રન રેટના આધારે દિલ્હી તેને હરાવીને આગળ વધી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યારે રમાશે? 21 મે, શનિવારે રમાશે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યા રમાશે? દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ કેટલા વાગે શરૂ થશે? દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ સાંજે 7ઃ30 વાગ્યે શરૂ થશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ટોસ ક્યારે થશે? દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં ટોસ સાંજે 7 વાગ્યે થશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યા જોઇ શકાશે? દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ સ્ટાર સ્પોર્ટ્સના નેટવર્ક અને તેની સાથે હોટસ્ટાર એપ્લિકેશનમાં પણ જોઇ શકાશે. તેની સાથે સાથે આ મેચ સાથે જોડાયેલ સમાચાર www.tv9gujarati.com પર પણ વાંચી શકાશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">