IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એટલે એક નિડર બોલર તરીકે માનવામાં આવે છે. જે વિકેટની શોધમાં થોડા ઘણાં રન લુંટાવવાથી પણ નથી ડરતો.

IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો
Yuzvendra Chahal
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 13, 2021 | 10:55 AM

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એટલે એક નિડર બોલર તરીકે માનવામાં આવે છે. જે વિકેટની શોધમાં થોડા ઘણાં રન લુંટાવવાથી પણ નથી ડરતો. તેની બોલીંગમાં તેની આવડ અને તેના મગજ બંનેનુ મિશ્રણ પણ જોવા મળે છે. એટલે કે એક પ્રકારે ચતુરાઇ તેની બોલીંગ દરમ્યાન જોવા મળે છે. બોલને હાથમાંથી રિલીઝ કરવાના અંતિમ પળ સુધી બેટ્સમેનના મગજને વાંચતો રહે છે. આ જ કારણે તેને સફળતા મળતી રહેતી હોય છે.

વાત પણ સ્પષ્ટ છે. તેના શારિરીક બાંધાના પ્રમાણમાં તે પોતાના બોલીંગ પ્રદર્શનને લઇને લઇને જ મજબૂત બોલર તરીકે ઉભરી શક્યો છે. જેમાં તેના મગજની ભૂમિકા પણ વધારે છે. તેનુ મગજ પણ કસાયેલુ રહે છે, તેની અન્ય એક રમત થી, જેને તે ક્રિકેટ થી પહેલા રમતો હતો. ત્યારે પણ તે શોખના કારણે જ તે રમતને રમી લેતો હતો. તે ચેસની રમત તો, મગજ થી હાર અને જીત મેળવવાની આ રમતમાં ચહલ જૂનિયર લેવલ પર ચેમ્પિયન પણ રહી ચુક્યો છે. FIDE ની રેન્કીંગમાં પણ તેનુ નામ દર્જ થઇ ચુકેલુ છે. વર્તમાનમાં ક્રિકેટરના રુપમાં ઓળખ બનાવવા છતાં પણ યુઝવેન્દ્ર ચહલ મોકો મળતા જ ચેસ રમતો જોવા મળતો હોય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક ચહલ, ત્રણ ચેલેન્જર હવે તેની જ શેર કરેલા ફોટોને જ જોઇ લો, એક સાથે 3-3 ખેલાડીઓને ચેલેન્જ કરતો નજર આવી રહ્યો છે યુઝવેન્દ્ર ચહલ. તસ્વીર મુજબ ચેસની રમતમાં ચેલેન્જ કરી રહેલા ખેલાડીઓમાં એક એબી ડિવિલીયર્સ, બીજો મહંમદ સિરાજ અને ત્રીજો વોશિંગ્ટન સુંદર છે. ચહલ આ ત્રણેયના પડકારનો સામનો એકલો જ કરી રહ્યો છે.

આઇપીએલ 2021 ની પ્રથમ મેચમાં RCB અને ચહલ આઇપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) તેમની પ્રથમ મેચ સિઝનના ઓપનિંગ ડે પર મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે રમી હતી. RCB એ તે મેચ 2 વિકેટ થી જીતી હતી. પરંતુ યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 41 રન આપીને ખર્ચાળ બોલર રહ્યો હતો. આ સિઝનમાં આરસીબીએ તેની આગામી મેચ 14 એપ્રિલ એ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">