IPL 2021 PBKSvsMI Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

આઈપીએલ 2021 (IPL 2021)માં શુક્રવારે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)નો સામનો પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે થનારો છે. બંને ટીમો પાછળની મેચોને હારી ચુકી છે.

IPL 2021 PBKSvsMI Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ
Mumbai vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 23, 2021 | 6:02 PM

આઈપીએલ 2021 (IPL 2021)માં શુક્રવારે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)નો સામનો પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે થનારો છે. બંને ટીમો પાછળની મેચોને હારી ચુકી છે. પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ નીચલા ક્રમે છે તો બીજી તરફ મુંબઈની ટીમે 4માંથી 2 મેચ જીતીને ચાર નંબર પર છે. મુંબઈની ટીમની સફર પણ અત્યાર સુધી દિલચસ્પ રહી છે. બે મેચોમાં જીત ઉપરાંત મુંબઈએ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પંજાબ ઉપર દબાણ રહેશે, કારણ કે તેણે લગાતાર હારનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ચારમાંથી અત્યાર સુધીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે.

પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ આઈપીએલમાં રમાઈ ચુકી છે. જેમાં બંને વચ્ચે ટક્કર આકરી રહી છે. પંજાબ કિંગ્સે 14 મેચ જીતી છે તો મુંબઈએ 12 મેચ જીતી છે. પાછળની સિઝનમાં બંને ટીમો વચ્ચે ડબલ સુપર ઓવર રમાઈ હતી. આ મેચમાં મુંબઈ પાસે પંજાબ કિંગ્સ સામે પોતાની 15મી જીતનો મોકો આજે છે તો પંજાબ કિંગ્સ પાસે 13મી જીતનો મોકો છે. કે એલ રાહુલની કેપ્ટનશીપ ધરાવતી પંજાબની ટીમ પોતાની પાછળની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી હાર સહવી પડી હતી. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટનશીપ ધરાવતી મુંબઈની ટીમે પોતાની પાછળની મેચમાં દિલ્હી કેપિટલ્સથી હાર મળી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્યારે રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મેચ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડીયન્સ વચ્ચે મેચ શુક્રવાર, 23 એપ્રિલે રમાશે.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સની મેચ કયા સમયે શરુ થશે? પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડીયન્સની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ક્યાં રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ ચેન્નાઈના એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મેચનું લાઈવ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ? પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">