IPL 2021: ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ખેલાડીઓ UAE માં IPL રમવા ટીમ સાથે જોડાવાની સંભાવના

IPL 2021 ની ટૂર્નામેન્ટ ભારતમાં રમાઇ રહી હતી, કોરોના સંક્રમણને લઇને રોગચાળાની સ્થિતિ કાબુ બહાર થતા ટૂર્નામેન્ટ અટકાવી દેવી પડી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

IPL 2021: ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ખેલાડીઓ UAE માં IPL રમવા ટીમ સાથે જોડાવાની સંભાવના
Virat Kohli-Glenn Maxwell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 12:16 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ને લઇને ઓસ્ટ્રલિયા (Australia) થી સારા સમાચાર સામે આવ્યા છે. IPL 2021 માટે મોટાભાગે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ UAE ની રમત દરમ્યાન ટીમ સાથે જોડાઇ શકે છે. કોરોના સંક્રમણને લઇને IPL 2021 ને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પરીવાર સાથે મેળાપ થવામાં એક મહિનો સમસ્યા વેઠવી પડી હતી. દરમ્યાન ઓસ્ટ્રેલીયન ખેલાડીઓની ગેરહાજરી આગળની IPL મેચોમાં રહેવાની વાતો થી ફેન્સમાં નિરાશા વર્તાઇ રહી હતી.

જોકે હવે ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે. જે મુજબ ઓસ્ટ્રેલિયન ધુંઆધાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને ઝડપી બોલર, પેટ કમિન્સ (Pat Cummins) ની ધારદાર બોલીંગ જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના આઇપીએલ માં હાજર રહેવાને લઇને, જેતે ખેલાડીઓની ટીમ ઉપરાંત ફેન્સને ઉત્સાહ વર્તાઇ શકે છે.

મીડિયા રિપોર્ટનુસાર, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મેક્સવેલ, પેટ કમિન્સ, ઝાય રીચાર્ડસનન અને માર્કસ સ્ટોયનીસ જેવા ખેલાડીઓ આઇપીએલ માં સામેલ થઇ શકે છે. ઓસ્ટ્રલીયન ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ ખેડનારી છે. જે પ્રવાસમાંથી કેટલાક ખેલાડીઓએ વ્યક્તિગત કારણોસર પોતાના નામ પરત લીધા છે. આમ મહત્વના અને આઇપીએલ સાથે જોડાયેલ હોય એવા ખેલાડીઓ વિન્ડીઝ પ્રવાસ જનાર નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પહેલા આઇપીએલ ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ પણ જાણકારી આપી હતી. તેમણે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ આઇપીએલમાં ઉપસ્થિત રહેવાનુ કહ્યુ હતુ. જાણકારી આપતા કહ્યુ હતુ, અમે હવે ખૂબ જીવીત છીએ. BCCI ઇંગ્લીશ અને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડ સાથે આ સંદર્ભમાં વાત કરી રહ્યુ છે. આઇપીએલ સામાન્ય રીતે એપ્રિલ અને મે માસ દરમ્યાન આયોજીત થતી હોય છે. આવામાં ક્રિકેટ બોર્ડે મુશ્કેલી દર્શાવવી સ્વાભાવીક છે. જોકે અમે એ વાતને લઇને અમે કન્ફર્મ છીએ કે, ન્યુઝીલેન્ડના ખેલાડીઓ એકશનમાં નજર આવશે.

ઇંગ્લેન્ડના ખેલાડીઓને લઇને અગાઉ થી જ સ્પષ્ટતા થઇ ચુકી હતી કે તેઓ આઇપીએલની આગળની મેચમાં સામેલ નહી થઇ શકે. ECB એ પોતાના ખેલાડીઓને ટી20 વિશ્વકપ પર ધ્યાન આપવા માટેની સ્પષ્ટતા કરી હતી. બીસીસીઆઇ જોકે તમામ વિદેશી ક્રિકેટ બોર્ડના સંપર્કમાં રહીને વિદેશી ખેલાડીઓને આઇપીએલમાં સામેલ રાખવા પ્રયાસ કરી રહ્યુ છે.

વિશ્વકપમાં ખેલાડીઓને અનુકૂળતા

આઇપીએલ 2021 ની બાકી રહેલી 31 મેચોને યુએઇમાં રમાડવામાં આવનાર છે. આઇપીએલ ટૂર્નામેન્ટના સમાપન સાથે જ UAE માં ટી20 વિશ્વકપ (World Cup) રમાનાર છે. આમ યુએઇ ના મેદાન અને માહોલ સાથે સેટ થવાનો પણ આઇપીએલમાં રમનાર ખેલાડીઓને લાભ મળશે. બંને ટૂર્નામેન્ટ એક જ ફોર્મેટની ક્રિકેટ આધારીત છે. સાથે જ દમદાર પ્રદર્શન કરનાર અને ફાઇનલ જીતનાર, ટીમના ખેલાડીઓના ગજબના આત્મવિશ્વાસનો લાભ જેતે ટીમને મળશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">