IPL 2021 SRH vs MI Live Streaming: મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) નું આ સિઝનમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહી છે

IPL 2021 SRH vs MI Live Streaming: મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Mumbai Indians
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:23 AM

IPL 2021 ના ​​લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ શુક્રવારે રમાશે. આ બંને મેચ એક સાથે રમવાની છે. લીગના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સાથે બે મેચ રમાશે. એક મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. જો કે, મુંબઈ ઇન્ડીયન્સ આજે કેમ ન જીતી શકે, બીજી બાજુ, KKR ની જીત પછી, હવે માત્ર એક ચમત્કાર જ તેમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે.

સનરાઇઝર્સ જેવી ટીમને છેલ્લી મેચ રમવાનો ફાયદો થશે કે કેમ. તેમ પૂછતાં મુંબઇના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યું હતું કે, તમામ આઠ ટીમો એકબીજાને હરાવી શકે છે. સારી વાત એ છે કે કેકેઆરની મેચ અમારી આગળ છે, તેથી અમે જાણી શકીએ છીએ કે શું કરવું જોઈએ. જોકે મુંબઈ ટીમ મેનેજમેન્ટ તેમના બોલરોના પ્રદર્શનથી ખુશ હશે. જેમણે અગાઉની મેચમાં 90 રને રોયલ્સને આઉટ કર્યા હતા.

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં નાથન કુલ્ટર-નાઇલે ચાર વિકેટ લીધી હતી. બીજી બાજુ, સનરાઇઝર્સ, પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, તે જીત સાથે વિદાય લેવાનું પસંદ કરશે. કેપ્ટન કેન વિલિયમ્સને છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે વેગ જાળવી રાખવા ઈચ્છશે. જેસન રોય, અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમાદ અને રિદ્ધિમાન સાહા પાસેથી પણ સહયોગની જરૂર પડશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ ની મેચ ક્યારે રમાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) IPL 2021 ની 55 મી મેચ 8, ઓક્ટોબર, શુક્વારે રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ ક્યાં રમાશે?

અબુ ધાબી ના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચ રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IPL 2021 SRH vs MI Live Streaming: મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">