IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો જીત માટે છે આવો પ્લાન, મહંમદ કેફે કર્યો ખુલાસો

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમાં IPL 2021 ની સિઝનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે અત્યાર સુધી સિઝન સારી જઇ રહી છે. ટીમ એ પોતાની ચાર મેચોમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો જીત માટે છે આવો પ્લાન, મહંમદ કેફે કર્યો ખુલાસો
Delhi Capitals
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2021 | 10:44 PM

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમાં IPL 2021 ની સિઝનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે અત્યાર સુધી સિઝન સારી જઇ રહી છે. ટીમ એ પોતાની ચાર મેચોમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે ટીમને એક મેચમાં હાર સહવી પડી હતી. રવિવારે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે મેચ રમવાની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમ સિઝનમાં પોતાની શરુઆતની ત્રણેય મેચ હારી ગઇ હતી. જોકે તેણે ચોથી મેચને જીતી લીધી હતી. 2016માં ટાઇટલ જીતનારી હૈદરાબાદની ટીમ દિલ્હી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. દિલ્હી કેપિટલ્સ ના સહાયક કોચ મહંમદ કેફ (Mohammad Kaif) ને લાગે છે કે, તેમની ટીમ ચેપોકની ધીમી પીચ પર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર સામે કેવી રમત રમે છે તેની પર ઘણું બધુ નિર્ભર કરે છે.

મુંબઇ ઇન્ડીયન્સને મળેલી જીત થી આત્મવિશ્વાસને ભરેલી દિલ્હી કેપિટલ્સ ની ટીમ પોતાની લયને હૈદરાબાદ સામે પણ જારી રાખવા માટે પ્રયાસ કરશે. સનરાઇઝર્સ હૈદારાબદ નુ બોલીંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે, જે દિલ્હી કેપિટલ્સને પરેશાની કરી શકે છે. ખાસ કરીને મિસ્ટ્રી સ્પિનર રાશિદ ખાન. મહંમદ કેફ એ ફેન્ચાઇઝી દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે રાશિદ ખાનને કેવી રીતે રમીએ છીએ, તે આ પિચ પર અમારે માટે ખૂબ મહત્વનુ રહેવાનુ છે.

અનુભવી બેટીંગ લાઇન સારી મદદ કરશે કેફ એ સાથે જ કહ્યુ હતુ કે, ચેન્નાઇની પિચ પર બેટીંગ મુશ્કેલ રહી છે, પરંતુ તેમનો અનુભવી બેટીંગ ક્રમ નિશ્વીત રુપે પડકાર માટે તૈયાર છે. વધુમાં કહ્યુ કે, શિખર (ધવન) ખરેખર જ સારી બેટીંગ કરી રહ્યો છે અને સ્મિથ એ પાછળની મેચમાં પણ સારી બેટીંગ કરી હતી. અમિત મિશ્રા એ પાછળની મેચમાં ખૂબસુરત બોલીંગ કરી હતી અને અમારી પાસે રવિચંદ્રન અશ્વિન પણ છે. માર્કસ સ્ટોઇનિસ એ પાછળની મેચમાં નવા બોલ થી સારી બોલીંગ કરી હતી. સાથે જે રીતે ઋષભ પંત ટીમની આગેવાની કરી રહ્યો છે અને ખાસ કરીને ટર્નીંગ પિચ પર, તે સારો સંકેત રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અક્ષર પટેલ પરત ફરતા મજબૂતાઇ મળશે ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોવિડ 19 થી સ્વસ્થ થઇ ને પરત ફર્યો છે. અક્ષર પટેલ ના પરત ફરવા અંગે પૂછવામાં આવ્યુ તો, કેફ એ કહ્યુ હતુ કે, દિલ્હી કેપિટલ્સનુ સંતુલન હવે પરફેક્ટ છે. તે આ ફેન્ચાઇઝીનો મહત્વનો સદસ્ય રહ્યો છે. તેણે પાછળના સત્રમાં ટીમને ઉપ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે પણ કંઇ અલગ નહી હોય. અક્ષર પટેલ, અમિત મિશ્રા અને અશ્વિન એક સાથે રમવુ એ અમારે માટે સ્પનિલ સ્પિન આક્રમણ હશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">