IPL 2021 DC vs KKR: દિલ્હી સામે કલકત્તાના 6 વિકેટે 154 રન, આંદ્રે રસેલના અણનમ 45 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ રહી છે.

IPL 2021 DC vs KKR: દિલ્હી સામે કલકત્તાના 6 વિકેટે 154 રન, આંદ્રે રસેલના અણનમ 45 રન
Delhi vs Kolkata
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 9:23 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ રહી છે. દિલ્હી ના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કલકત્તાએ આમ તો શરુઆતમાં રનની ગતી જાળવવી હતી પરંતુ એક બાદ એક વિકેટ ગુમાવતા રન ની ગતી ધીમી થઇ ગઇ હતી. શુભમન ગીલ (Shubman Gill) એ 43 રન અને આંદ્રે રસેલે (Andre Russell) ઝડપી 45 રન કર્યા હતા. કલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ શરુઆત કરતા ચોથી ઓવરમાં 25 રને પ્રથમ વિકેટ ઓપનર નિતીશ રાણાની ગુમાવી હતી. તેણે 15 રન કર્યા હતા. ત્યાર બાદ બીજી વિકેટ રાહુલ ત્રિપાઠીની 69 રને ગુમાવી હતી. ત્રિપાઠીએ 19 રન કર્યા હતા. ઇયોન મોર્ગન અને સુનિલ નરેન શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. દિનેશ કાર્તિકે પણ 14 રન કરીને વિકેટ ગુમાવી હતી. આંદ્રે રસેલ એ 27 બોલમાં 45 રન કર્યા હતા, તેણે 4 છગ્ગા લગાવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલ્હી કેપિટલ્સની બોલીંગ અક્ષર પટેલ એ 4 ઓવર માં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લલિત યાદવે 3 ઓવર કરીને 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઇનિશ એ એક ઓવર કરીને 7 રન આપી એક વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 31 રન આપ્યા હતા. ઇશાંત શર્માએ 4 ઓવર કરીને 34 રન આપ્યા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">