INDW vs ENGW: આજે બ્રિસ્ટલમાં ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે, વન ડે શ્રેણીની પ્રથમ મેચ

ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ની ટીમને બરાબરી પર રોકી લીધા બાદ હવે વન ડે ની ટક્કર માટે મિતાલી રાજ એન્ડ કંપની મેદાને ઉતરશે. મિતાલી અને તેની ટીમ ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના રહેલા નબળા રેકોર્ડને પણ સુધારવા મથશે.

INDW vs ENGW: આજે બ્રિસ્ટલમાં ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે, વન ડે શ્રેણીની પ્રથમ મેચ
India vs England Womens Cricket
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 10:54 AM

આજે ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે મહિલા ટીમની આમને સામને ટક્કર થશે. બંને ટીમો વચ્ચે આજે સિરીઝની પ્રથમ વનડે મેચ આજે બ્રિસ્ટલ ના મેદાન પર રમાનારી છે. ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) ની ટીમ આજે ઇંગ્લેન્ડ સામે દમ દેખાડશે. આ પહેલા બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઇ હતી. જે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટ (Indian Womens Cricket) ટીમ ની નવી ખેલાડીઓએ પોતાનો દમ દેખાડ્યો હતો.

ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામે ભારતીય મહિલા ટીમની 3 વન ડે મેચની શ્રેણી રમાનાર છે. શ્રેણીમાં વિજયી શરુઆત કરવા માટે ભારતીય મહિલા ક્રિકેટર ટીમે શક્ય તમામ તૈયારીઓ કરી લીધી છે. રમતના તમામ વિભાગોમાં બારીકાઇથી તૈયૈારીઓ કરવામાં આવી છે. તો વળી મહિલા કેપ્ટન મિતાલી પણ અવનાર નવાર આલોટકોના નિશાને આવી રહી છે. જેને લઇ હવે તેના માટે પણ પ્રદર્શન થી જવાબ આપવાનો મોકો છે.

બ્રિસ્ટલમાં પ્રથમ વાર ભારતીય ટીમની વન ડે મેચ

આમ પ્રથમ વાર થશે કે, જ્યારે બ્રિસ્ટલમાં ભારતીય ટીમ વન ડે મેચ રમતી જોવા મળશે. જોકે આ પહેલા ઇંગ્લેંડમાં તે 29 વન ડે રમી ચુકી છે. જે 29 વન ડે ના આંકડાઓ પર નજર કરવામાં આવે તો. મેચ મિતાલી રાજની પકડ બહારની લાગી રહી છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં રમેલી 29 મેચ માં માત્ર 5 જ મેચ ને જીતી શકી છે. જ્યારે 22 મેચમાં ભારતીય ટીમે હાર સહવી પડી છે. જ્યારે 2 વન ડે અનિર્ણીત રહ્યા છે. બ્રિસ્ટલમાં જીતની શરુઆત કરી ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં પોતાના ખરાબ રેકોર્ડને સુધારવા ઇચ્છશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આંકડા ઇંગ્લેન્ડ સાથે

વન ડે ક્રિકેટના આંકડાઓ ને જોવામાં આવે તો ભારતીય ટીમ કરતા ઇંગ્લેન્ડ તરફી જોવા મળી રહ્યા છે. બંને ટીમો એક બીજાની સામે 69 વખત ટકરાઇ ચુકી છે. જેમાં 30 વખત ભારતીય ટીમ જીતી છે. જ્યારે 37 વખત ઇંગ્લેન્ડ. જયારે 2 મેચ અનિર્ણીત રહી હતી. ભારતીય ટીમ બ્રિસ્ટલ જીતવા સાથે સિરીઝ પોતાના પક્ષે કરીને આંકડાઓ ને પણ સુધારવાની તક છે.

અંતિમ પાંચ ટક્કરમાં ભારતીય ટીમ ભારે

ભલે આમ તો આંકડાઓ ભારતીય ટીમના માટે થોડાક નિરાશા આપતા હશે. પરંતુ એક વાત મિતાલી રાજની ફેવર કરી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અંતિમ 5 મેચોના આંકડામાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ કરતા આગળ રહી છે. બંને ભારતીય ટીમ 3 વખત અને ઇંગ્લેન્ડ 2 વખત જીત્યુ છે. આમ ભારતીય ટીમ ને માટે આ એક રાહત રુપ આંકડા છે. આમ ભારતીય ટીમ અંતિમ પાંચ મેચોના પરીણામને, ધ્યાને રાખીને આગળ વધવાનો ઉત્સાહ રાખે તે જરુરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">