AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેચની તારીખ, સ્થળ અને સમયને લઈને મોટી માહિતી, જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરાત?

IPL 2024 ક્યારે શરૂ થશે? કઈ તારીખે અને કયા સ્થળે પ્રથમ મેચ રમાશે? આવા કોઈ પ્રશ્નનો હજુ સુધી કોઈ જવાબ નથી. પરંતુ, એક મોટી માહિતી એ છે કે આ તારીખે આઈપીએલ શરુ થઈ શકે છે. શું આઈપીએલ ભારત બહાર કોઈ અન્ય દેશમાં રમાશે તે પણ ચાહકોના મનમાં પ્રશ્ન છે.

મેચની તારીખ, સ્થળ અને સમયને લઈને મોટી માહિતી, જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરાત?
| Updated on: Dec 19, 2023 | 12:40 PM
Share

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અન્ય ટીમોનું વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આઈપીએલ 2024 શરુ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. હવે મોટો સવાલ એ છે કે, આઈપીએલ 2024 શરુ ક્યારે થશે. સૌ લોકો જાણે છે કે, 19 ડિસેમ્બર એટલે કે, આજે આઈપીએલ ઓક્શન છે. જેમાં ખેલાડીઓ પર બોલી લાગશે.

IPL 2024નું શેડ્યૂલ ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આવશે

IPL ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું છે કે, તે IPL 2024નું શેડ્યૂલ ક્યારે જાહેર કરવા જઈ રહ્યું છે. મતલબ, કઈ તારીખે, કયા સ્થળે, કયા સમયે આવા તમામ પ્રશ્નોના જવાબ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ દ્વારા દેશમાં આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કર્યા પછી જ IPL શરુ થવાની તારીખની જાહેરાત કરશે.

આઈપીએલ ભારતમાં રમાશે કે, બહાર

સીધી વાત એ છે કે, જ્યારે ચૂંટણીની તારીખની જાહેરાત થશે. ત્યાં સુધી આઈપીએલના સ્થળ કે, તારીખ વિશે જાહેરાત થશે નહિ. આ બધા વચ્ચે હવે ચાહકોના મનમાં એક જ સવાલ છે કે, આઈપીએલ 2024 ક્યાં રમાશે. કારણ કે, ચૂંટણીને લઈ સુરક્ષા એક મોટો પ્રશ્ન છે. તો શું આઈપીએલ ભારત બહાર કોઈ અન્ય દેશમાં રમાશે. એતો સમય આવશે ત્યારે જ નક્કી થશે કે, આઈપીએલ ક્યાં રમાશે.

આઈપીએલ 2024 ક્યારે શરૂ થશે તે અંગે કંઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ, એક અહેવાલ છે કે 10 ટીમો વચ્ચે રમાતી BCCIની આ T20 લીગ માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થશે અને મે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી ચાલશે.

આ પણ વાંચો : ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ કોના પર ઉડાવશે કરોડો રુપિયા, આ ખેલાડી પર રહેશે નજર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">