AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? નોંધી લો, નહીંતર તમે મેચ ચૂકી શકો છો

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. 2 મેચની સીરિઝી પહેલી મેચ 15 ઓગસ્ટથી ગોલમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ કેટલા વાગ્યે શરુ થશે. આ વાત તમે પણ જાણી લો.

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? નોંધી લો, નહીંતર તમે મેચ ચૂકી શકો છો
| Updated on: Aug 14, 2026 | 8:57 AM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ શરુ થવામાં હવે માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ આરામ પર હતી પરંતુ હવે ફરી મેદાનમાં ઉતરશે. 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ 15 ઓગસ્ટથી રમાશે. આ માટે બંને ટીમની તૈયારી પુરી થઈ ચૂકી છે. હવે માત્ર રણનીતિ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ વચ્ચે મેચ કેટલા વાગ્યે શરુ થશે. કારણ કે, જો તમને ખબર નહી હોય તો તમે મેચ જોવાનું ચુકી જશો. તો પહેલા આ જાણી લો.

ભારતીય ટીમ ગોલ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 2 ટેસ્ટ મેચની સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. ટીમ પહેલા કોલંબો પહોંચી હતી. અહી 3 દિવસની એક વોર્મઅપ મેચ રમાય હતી. ભારતીય ટીમે આ મેચ જીતી હતી. ત્યાર પછી ટીમ હવે ગોલ પહોંચી ચૂકી છે. કારણ કે, અહી પહેલી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ મેચ ખુબ ખાસ રહેશે. કારણ કે, ડબલ્યુટીસી વર્લ્ડકપ ચેમ્પિયનશીપનો ભાગ છે.

ભારત અને શ્રીલંકાની પહેલી ટેસ્ટ મેચ ક્યારે રમાશે

ભારત અને શ્રીલંકાના સમયમાં વધારે તફાવત નથી. આ માટે ભલે મેચ ભારતની બહાર થઈ રહી છે પરંતુ તેના પર વધારે અસર પડશે નહી. પહેલી મેચ ગોલમાં ભારતીય સમય અનુસાર સવારે 10 કલાકે શરુ થશે. સાડા 9 કલાકે ટોસ થશે. ત્યારબાદ મેચ શરુ થશે. ટેસ્ટમાં એક દિવસમાં 90 ઓવરની રમત રમાઈ છે. મેચ અંદાજે 5 થી 6 કલાક સુધી રમાતી જોવા મળી શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. ભારતીય ટીમ 48.15 સાથે પાંચમાં નંબર પર છે. શ્રીલંકાની ટીમ 41.67 છે. તે છઠ્ઠા સ્થાને છે. ટુંકમાં મેચનું રિઝલ્ટ જે પણ આવશે. પોઈન્ટ ટેબલ અને પીસીટી પર ખાસ અસર પડશે.

ગોલ ટેસ્ટમાં ભારતની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, દેવદત્ત પેડિક્કલ, શુભમન ગિલ,ઋષભ પંત,ધ્રુવ ઝુરેલ,રિવેન્દ્ર જાડેજા,માનવ સુથાર,કુલદીપ યાદવ,ગુરનુર બ્રાર અને મોહમ્મદ સિરાજ

Breaking News : શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે ગયેલા આ ખેલાડીને નોકરી મળી અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video
g clip-path="url(#clip0_868_265)">