AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Hong Kong T20 Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

IND Vs HK T20 Asia Cup Watch Live:એશિયા કપમાં હોંગકોંગની ટીમ પોતાની પ્રથમ મેચ ભારત સામે રમશે

India vs Hong Kong T20 Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ
India vs Hong Kong ASIA CUP 2022 Match Live StreamingImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 1:46 PM
Share

India vs Hong Kong : પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2022 (ASIA CUP 2022) અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમ બુધવારે હોંગકોંગ સામે ટકરાશે. ક્વોલિફાયર રમીને એશિયા કપમાં જગ્યા બનાવનાર હોંગકોંગ માટે આ પ્રથમ મેચ છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સુપર 4માં સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. આ સાથે જ સતત બીજી વખત એશિયા કપ રમી રહેલી હોંગકોંગ (Hong Kong) મોટા ખેલાડીઓની સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

હોંગકોંગ ક્વોલિફાયર રમીને એશિયા કપમાં પહોંચ્યું

એશિયા કપ ક્વોલિફાયરમાં હોંગકોંગે કુવૈત, સિંગાપોર અને યુએઈને હરાવ્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચમાં સિંગાપોરને 8 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી હોંગકોંગે કુવૈતને એકતરફી રીતે હરાવ્યું. UAE સામેની તેની મેચ ઘણી મહત્વની હતી. હોંગકોંગે ક્વોલિફાયરમાં તેની ત્રણેય મેચ જીતી હતી અને 6 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે બીજી વખત એશિયા કપમાં જગ્યા બનાવી છે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે રમાશે?

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ 31 ઓગસ્ટ, બુધવારે રમાશે.

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યાં રમાશે?

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપ-2022ની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને હોંગકોંગ વચ્ચેની એશિયા કપ-2022 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને હોંગકોંગ વચ્ચેની એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.

હોંગકોંગ – યાસીમ મોર્તઝા, નિઝાકત ખાન (કેપ્ટન), બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની , જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, મોહમ્મદ ગઝનફર, આયુષ શુક્લા, વાજિદ શાહ, આફતાબ હુસૈન, ધનંજય રાવ , મોહમ્મદ વાહીદ, અહાન ત્રિવેદી, અતીક ઈકબાલ.

ભારત  રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">