India vs England Test Series Day 5 Highlights એજબેસ્ટનમાં ભારતની શરમજનક હાર, , ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું

India vs England 5th Test Match Live Score in Gujarati : ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાની રાહ 15 વર્ષ પછી પણ ખતમ થઈ નથી. 10 મહિના પહેલા જે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ 2-1થી આગળ હતી, તે આ રીતે સમાપ્ત થઈ જેમાં ભારતને હાર મળી છે

India vs  England  Test  Series Day 5 Highlights એજબેસ્ટનમાં ભારતની શરમજનક હાર, , ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું
ENG vs IND, 5th Test Match
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:45 PM

India vs England Test Series  જો રૂટ અને જોની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં ટાર્ગેટનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનું 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડ ( England)માં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો કરવામાં સફળ રહી હતી.ભારત અને ઈંગ્લેન્ડ ( IND Vs ENG) વચ્ચે આજે એજબેસ્ટન ખાતે 5મી ટેસ્ટ મેચ રમાય હતી. આ સાથે જ બંને વચ્ચે ગયા વર્ષે અધૂરી રહી ગયેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ પણ પૂરી થઈ હતી. ગયા વર્ષે કોરોનાને કારણે બંને ટીમો વચ્ચેની 5મી ટેસ્ટ મેચ સ્થગિત કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">