India vs England T20 Semi Final Live Update: ભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ખરાબ રીતે હાર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:59 PM

IND Vs ENG T20 World Cup 2022 Final Match Live Updates: આજે જે પણ મેચ જીતશે, ઇંગ્લેન્ડ અને ભારત ફાઇનલમાં પાકિસ્તાન (Pakistan)સામે ટકરાશે

India vs England T20 Semi Final Live Update:    ભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ખરાબ રીતે હાર્યું
India vs England 2nd T20 Semi Final Image Credit source: TV9 Gujarati

IND Vs ENG T20 World Cup, Semi-final 2022 Live Score: ફાઈનલની ટિકિટ માટે ભારતીય ટીમ આજે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022ના ગ્રુપ રાઉન્ડમાં માત્ર એક મેચ હારી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહી હતી. બંને ટીમ આ ટાઇટલ પહેલા જ જીતી ચૂકી છે. ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાન પહેલા જ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. હવે ચાહકો મેલબોર્નમાં યોજાનાર રોમાંચક ભારત-પાકિસ્તાન યુદ્ધને જોવા માંગે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Nov 2022 04:33 PM (IST)

    IND vs ENG, LIVE Score: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું

    સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 170 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.

  • 10 Nov 2022 04:28 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડને જીતવા માટે 29 બોલમાં 11 રનની જરુર

  • 10 Nov 2022 04:24 PM (IST)

    IND vs ENG, LIVE Score: જોસ બટલરે અડધી સદી પૂરી કરી

    વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બટલરે ઇનિંગની 12મી ઓવરના પાંચમા બોલ પર હાર્દિક પંડ્યાએ સિક્સ  ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બટલરે પોતાની શાનદાર ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

  • 10 Nov 2022 04:21 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડ જીત તરફ આગળ વધ્યું

    ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઈંગ્લેન્ડે 13 ઓવરમાં કોઈ વિકેટ વિના 140 રન બનાવી લીધા છે. જીતવા માટે 42બોલમાં 29 રનની જરૂર છે.

  • 10 Nov 2022 04:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 04:16 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડને જીતવા માટે 48 બોલમાં 46 રનની જરુર

  • 10 Nov 2022 04:14 PM (IST)

    IND vs ENG, LIVE Score:એલેક્સ હેલ્સ સિક્સ ફટકારી

    12મી ઓવર અશ્વિન લઈને આવ્યો હતો.જેના પહેલા અને બીજા બોલ પર 1-1 રન આવ્યા હતા ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડના ખેલાડીએ 2 રન લીધા હતા. ચોથા બોલ પર 1 રન આવ્યો હતો. પાંચમાં બોલ એલેક્સ હેલ્સ સિક્સ ફટકારી 6ઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર મોઁધી સાબિત થઈ હતી.

  • 10 Nov 2022 04:12 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડની ટીમે 108 રન બનાવ્યા

    ઈંગ્લેન્ડની ટીમે 11 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 108 રન બનાવી લીધા છે. જીતવા માટે 54 બોલમાં 61 રનની જરૂર છે. જોસ બટલર 38 અને એલેક્સ હેલ્સ 66 રન બનાવીને ક્રીઝ પર છે.11મી ઓવર હાર્દિક પંડ્યાએ નાંખી હતી.

  • 10 Nov 2022 04:06 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઇંગ્લેન્ડનો સ્કોર 98/0

    ઇંગ્લેન્ડે 10 ઓવરમાં વિના વિકેટે 98 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 60 બોલમાં 71 રન બનાવવા પડશે. એલેક્સ હેલ્સ 57 રન બનાવીને અણનમ છે. જોસ બટલર 37રન બનાવીને રમી રહ્યો છે. ભારતીય બોલરો પ્રથમ વિકેટની શોધમાં છે.

  • 10 Nov 2022 04:03 PM (IST)

    IND vs ENG, LIVE Score: એલેક્સ હેલ્સ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 04:00 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતીય બોલરો પ્રથમ વિકેટની શોધમાં

    એલેક્સ હેલ્સે અડધી સદી ફટકારી, કેપ્ટન જોસ બટલર પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે

  • 10 Nov 2022 03:59 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડને જીતવા માટે 66 બોલમાં 78 રનની જરુર

  • 10 Nov 2022 03:58 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતીય ટીમ મુશ્કિલ પરિસ્થિતિમાં આવી

    9મી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. હાર્દિકે પ્રથમ બોલ પર 1 રન બીજા બોલ પર ઈંગ્લેન્ડના ખેલાડીએ 4 રન લીધા હતા. ત્રીજા બોલ પર શૂન્ય ચોથા બોલ પર 2 રન પાંચમા બોલ પર શૂન્ય રન અને છઠ્ઠા બોલ પર શૂન્ય આમ સ્કોર 91/0 પર પહોંચ્યો છે

  • 10 Nov 2022 03:53 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં

    આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 73 બોલમાં 86 રનની જરુર છે, સ્કોર 84/0 હેલ્સે 28 બોલમાં અડધી સદી ફટકારી છે.

  • 10 Nov 2022 03:52 PM (IST)

    IND vs ENG, LIVE Score: પાવરપ્લેમાં ઈંગ્લેન્ડે 63 રન બનાવ્યા

    169 રનના પડકારનો પીછો કરતા ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ મળીને પાવરપ્લેમાં 63 રન બનાવ્યા છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.

  • 10 Nov 2022 03:51 PM (IST)

    IND vs ENG, LIVE Score: હેલ્સ સિક્સ ફટકારી

    હેલ્સ 25 બોલમાં 48 રન બનાવી રમી રહ્યો છે.

  • 10 Nov 2022 03:49 PM (IST)

    IND vs ENG, LIVE Score: હેલ્સ સિક્સ ફટકારી

    7 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 75/0 સ્કોર છે.

  • 10 Nov 2022 03:46 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડે 50 રન પૂરા કર્યા

    ઈંગ્લેન્ડે 50 રન પૂરા કર્યા. જોસ બટલર 28 અને એલેક્સ હેલ્સ 33 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડે 6 ઓવરમાં કોઈ વિકેટ વિના 63 રન બનાવ્યા હતા. જીતવા માટે 84બોલમાં 106 રનની જરૂર છે. બટલર 24 અને હેલ્સ 26 રને ક્રીઝ પર છે.

  • 10 Nov 2022 03:44 PM (IST)

    IND vs ENG, LIVE Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 03:43 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડને જીતવા માટે 88 બોલમાં 111 રનની જરુરુ

  • 10 Nov 2022 03:39 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતને વિકેટની જરુર

    પાંચમી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો. પ્રથમ બોલમાં શૂન્ય રન તો બીજા બોલ પર હેલ્સે સિક્સ ફટકારી હતી. ત્રીજા અને ચોથા બોલ પર શૂન્ય રન પાંચમાં બોલ પર હેલ્સે ચોગ્ગો ફટકાર્યો હતો. 6ઠ્ઠા બોલ પર એક રન આવ્યો હતો.ઈંગ્લેન્ડે 5 ઓવરમાં કોઈ વિકેટ વિના 52રન બનાવી લીધા છે. બટલર 24અને હેલ્સ 25 રને ક્રીઝ પર છે.

  • 10 Nov 2022 03:39 PM (IST)

    IND vs ENG, LIVE Score: હેલ્સે સિક્સ ફટકારી

  • 10 Nov 2022 03:37 PM (IST)

    IND vs ENG, LIVE Score: જોસ બટલર અને એલેક્સ હેલ્સ ક્રિઝ પર જામ્યા

    જોસ બટલર અને એલેક્સ હેલ્સ રન બનાવી રહ્યા છે. ઈંગ્લેન્ડે 4 ઓવરમાં કોઈ વિકેટ વિના 41 રન બનાવી લીધા છે. બટલર 24અને હેલ્સ 15 રને ક્રીઝ પર છે.

  • 10 Nov 2022 03:34 PM (IST)

    IND vs ENG, LIVE Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 03:34 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડનો સ્કોર 33 /3

    ત્રીજી ઓવર પણ ભુવનેશ્વર કુમારે નાંખી હતી.ઈંગ્લેન્ડનો સ્કોર 33 /3

  • 10 Nov 2022 03:30 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભુવીની ઓવર મોંધી સાબિત થઈ

    ભુવીએ પહેલી જ ઓવરમાં 13 રન આપ્યા હતા,ઓવરનો પહેલો જ બોલ વાઈડ હતો. ઓવરના પહેલા બોલ પર બટલરે કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલ પર તેણે કવર પર બીજો ચોગ્ગો ફટકાર્યો. ભુવીએ પ્રથમ ઓવરમાં 13 રન આપ્યા હતા

  • 10 Nov 2022 03:29 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડનો સ્કોર 21/0

    2  ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 21/0 છે. આ ઓવર અર્શદીપે નાંખી હતી. આ ઓવરમાં ઈંગ્લેન્ડના ખાતામાં 8 રન આવ્યા હતા.

  • 10 Nov 2022 03:25 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડનો દાવ શરૂ થયો

    ઈંગ્લેન્ડની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સ ક્રિઝ પર છે. બટલરે ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યો હતો. ઈંગ્લેન્ડે એક ઓવરમાં નુકશાન વગર 13 રન બનાવી લીધા છે.

  • 10 Nov 2022 03:08 PM (IST)

    IND vs ENG, LIVE Score: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 169 રનનો ટાર્ગેટ

    પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડ સામે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમને 169 રનનો પડકારજનક ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 33 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક છેલ્લા બોલ પર હિટ વિકેટ પર આઉટ થયો હતો. તેના સિવાય વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.

  • 10 Nov 2022 03:07 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી

    હાર્દિક પંડ્યાએ 19મી ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી છે. ભારતે 19 ઓવરમાં ચાર વિકેટે 156 રન બનાવ્યા હતા. બીજા છેડે રિષભ પંત હાજર છે.

  • 10 Nov 2022 03:06 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યા આઉટ

  • 10 Nov 2022 03:04 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી

  • 10 Nov 2022 03:02 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંત આઉટ

  • 10 Nov 2022 03:00 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી

    હાર્દિક પંડ્યાએ 19મી ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી છે. ભારતે 19 ઓવરમાં ચાર વિકેટે 156 રન બનાવ્યા હતા. બીજા છેડે રિષભ પંત હાજર છે.

  • 10 Nov 2022 02:59 PM (IST)

    IND vs ENG, LIVE Score:ટીમ ઈન્ડિયાનો 156 /4

    ભારતના 150 રન પૂરા થયા છે. ઇનિંગની 19મી ઓવરના પાંચમા બોલ પર, હાર્દિક પંડ્યાએ સેમ કુરન પર સિક્સર ફટકારીને ભારતના સ્કોરને 150ની પાર પહોંચાડી દીધો હતો. હાર્દિક પંડ્યા આ સમયે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે 29 બોલમાં 52 રન બનાવ્યા છે.

  • 10 Nov 2022 02:58 PM (IST)

    IND vs ENG, LIVE Score:હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:56 PM (IST)

    IND vs ENG, LIVE Score:હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી

  • 10 Nov 2022 02:56 PM (IST)

    IND vs ENG, LIVE Score:હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:54 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંતે ચોગ્ગો ફટકાર્યો

    પંત ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 10 Nov 2022 02:53 PM (IST)

    IND vs ENG, LIVE Score: કોહલીએ 39 બોલમાં ફિફ્ટી ફટકારી

    ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો છે. કોહલીએ 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વિરાટે પોતાની અડધી સદીની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તે ઇનિંગની 18મી ઓવરના છેલ્લા બોલ પર આદિલ રાશિદના હાથે ક્રિસ જોર્ડનના હાથે કેચ આઉટ થયો હતો.

  • 10 Nov 2022 02:52 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલી અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો, ભારતને ચોથો ઝટકો લાગ્યો

  • 10 Nov 2022 02:47 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી

    હાર્દિક પંડ્યાએ 18મી ઓવરના પ્રથમ અને બીજા બોલ પર સિક્સ ફટકારી હતી.

  • 10 Nov 2022 02:47 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલી અડધી સદીને નજીક

    ટીમ ઈન્ડિયાએ 121 રન પૂરા કર્યા. વિરાટ કોહલી 48 અને હાર્દિક પંડ્યા 24 રન બનાવીને ક્રીઝ પર છે. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 3 વિકેટે 121 રન બનાવ્યા હતા. આ ઓવરમાં ભારતના ખાતામાં 11 રન આવ્યા હતા

  • 10 Nov 2022 02:42 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી

  • 10 Nov 2022 02:41 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ અડધી સદીની નજીક

    ભારતે 16 ઓવરમાં 3 વિકેટે 110 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 48 અને હાર્દિક પંડ્યા 13 રન સાથે અણનમ છે.એક્સ્ટ્રા 3 રન આવ્યા છે.

  • 10 Nov 2022 02:38 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:35 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતનો સ્કોર 100 રનને પાર

    ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર હાજર છે. કોહલી ફરી એકવાર સારી સ્થિતિમાં છે અને એક છેડે હેન્ડલ રાખીને બેટિંગ કરી રહ્યો છે. 15 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 100 રન છે.

  • 10 Nov 2022 02:33 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:33 PM (IST)

    IND vs ENG, LIVE Score:સ્પિનરોને પિચમાંથી મદદ મળી રહી છે

    ભારતનું સ્કોર બોર્ડ અત્યારે સારી સ્થિતિમાં દેખાતું નથી. આ પીચ સ્પિનરોને ખાસ કરીને  સ્પિનરોને મદદ કરી રહી છે.

  • 10 Nov 2022 02:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતનો સ્કોર ત્રણ વિકેટે 90 રન

    14મી ઓવર ક્રિસ વોક્સ લઈ આવ્યો હતો. પ્રથમ બોલ પર 1 રન અને બીજા બોલ પર પણ ભારતના ખાતામાં 1 રન આવ્યો હતો. ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો ચોથા બોલ પર 1 રન આવ્યો હતો. પાંચમા બોલ પર અમ્પાયરે વાઈડ આપ્યો હતો. ત્યારબાદ 1 રન અને ઓવરના છેલ્લા બોલ પર 1 રન આવ્યો હતો.ભારતે 14 ઓવરમાં ત્રણ વિકેટે 90 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 38 અને હાર્દિક પંડ્યા 4 રન સાથે અણનમ છે.

  • 10 Nov 2022 02:27 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:25 PM (IST)

    IND vs ENG, LIVE Score:13ઓવર બાદ ભારતનો સ્કોર 80/3

    ભારતે 13 ઓવરમાં ત્રણ વિકેટે 80 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 31 અને હાર્દિક પંડ્યા 2 રન સાથે અણનમ છે.

  • 10 Nov 2022 02:24 PM (IST)

    IND vs ENG, LIVE Score:સૂર્યકુમાર યાદવનું બેટ સેમિફાઇનલમાં ન ચાલ્યું

    આદિલ રાશિદે ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે 12મી ઓવરના બીજા બોલે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. સૂર્યકુમાર 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભારતે 12 ઓવરમાં ત્રણ વિકેટે 77 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 29 અને હાર્દિક પંડ્યા એક રન સાથે અણનમ છે.

  • 10 Nov 2022 02:21 PM (IST)

    IND vs ENG, LIVE Score: ક્રિઝ પર હાર્દિક પંડ્યા

    સૂર્યકુમાર14 રન બનાવી આઉટ થતા ક્રિઝ પર હાર્દિક પંડ્યા આવ્યો છે.

  • 10 Nov 2022 02:19 PM (IST)

    IND vs ENG, LIVE Score: સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 14 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

  • 10 Nov 2022 02:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારી

    11મી ઓવરમાં ભારતના ખાતામાં 12 રન આવ્યા હતા.

  • 10 Nov 2022 02:17 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતનો સ્કોર - 62/2

    બીજી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ પડી - કોહલી અને રોહિતે લીધી લીડ - પાંચમી ઓવરમાં રોહિત શર્માએ બે ચોગ્ગા ફટકાર્યા - પાવરપ્લેમાં ભારતનો સ્કોર 1 વિકેટે 38 રન - નવમી ઓવરમાં રોહિત શર્મા 27 રન બનાવી આઉટ થયો - દસ ઓવર પછી ભારતનો સ્કોર - 62/2

  • 10 Nov 2022 02:15 PM (IST)

    IND vs ENG, LIVE Score: આદિલ રાશિદની શાનદાર બોલિંગ

    ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 2 વિકેટે 62 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 26 અને સૂર્યકુમાર યાદવ 3 રન બનાવીને ક્રીઝ પર છે. આદિલ રાશિદે ઘણી સારી બોલિંગ કરી છે. તેણે 3 ઓવરમાં માત્ર 17 રન આપ્યા.

  • 10 Nov 2022 02:09 PM (IST)

    IND vs ENG, LIVE Score: સૂર્યકુમાર ક્રિઝ પર આવ્યો

    ભારતીય કેપ્ટન રોહિત શર્મા આઉટ થતાં સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો છે

  • 10 Nov 2022 02:06 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્મા આઉટ

    રોહિત શર્માને આઉટ કરીને ક્રિસ જોર્ડને ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો આપ્યો છે. રોહિત શર્મા 27 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 23 રન બનાવીને ક્રીઝ પર છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 8.5 ઓવરમાં 2 વિકેટે 56 રન.

  • 10 Nov 2022 02:04 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ 9મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 02:02 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતનો સ્કોર 50 રનને પાર

    ભારતીય ટીમે 8 ઓવરમાં સ્કોર 50 રનને પાર કર્યો છે. વિરાટ કોહલી 22 રન અને રોહિત શર્મા 23 રન બનાવી રમી રહ્યા છે.

  • 10 Nov 2022 02:01 PM (IST)

    ND vs ENG, LIVE Score:વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર જામ્યા

  • 10 Nov 2022 02:00 PM (IST)

    IND vs ENG, LIVE Score: 7 ઓવર પછી ભારતનો સ્કોર 46/1

    ભારતે પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા છે. કેએલ રાહુલની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ વિરાટ અને રોહિતે ઇનિંગ્સને સંભાળી લીધી છે.

  • 10 Nov 2022 01:58 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતની પાંચ ઓવર પૂરી

    ભારતની ઇનિંગ્સની પાંચ ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ એક વિકેટે 31 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 13 બોલમાં 14 અને વિરાટ કોહલી 12 બોલમાં 11 રન બનાવીને અણનમ છે. બંનેએ બીજી વિકેટ માટે 20 બોલમાં 22 રનની ભાગીદારી કરી છે.

  • 10 Nov 2022 01:57 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 01:57 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભારતનો સ્કોર 38/1

    છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકશાન પર 38 રન થયો છે.

  • 10 Nov 2022 01:53 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્માએ ચોગ્ગો ફટકારી આદિલનું સ્વાગત કર્યું છે

  • 10 Nov 2022 01:53 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્માને જીવનદાન મળ્યું

    ભારતે પ્રથમ 5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 31 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી ક્રિઝ પર ઉભી છે. ઓપનર કેએલ રાહુલ પાંચ બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

  • 10 Nov 2022 01:49 PM (IST)

    IND vs ENG, LIVE Score: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ પાંચમી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 10 Nov 2022 01:49 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતનો સ્કોર 21/1

    પર સિક્સ ફટકારી હતી, બીજા બોલ પર એક રન ભારતના ખાતામાં આવ્યો હતો. ત્રીજા બોલ પર રોહિત શર્માએ સિંગલ રન લીધો હતો. ચોથા બોલ પર એક પણ રન આવ્યો ન હતો.પાંચમા બોલ પર વાઈડ બોલ મળ્યો હતો છઠ્ઠા બોલ પર એક રન આવ્યો હતો.વિરાટ કોહલી 10 અને રોહિત શર્મા 5 રન પર રમી રહ્યા છે.

  • 10 Nov 2022 01:45 PM (IST)

    IND vs ENG, LIVE Score: વિરાટ કોહલીએ સિક્સ ફટકારી

  • 10 Nov 2022 01:44 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતનો સ્કોર 11/1

    ત્રીજી ઓવરની વાત કરીએ તો ત્રીજી ઓવરના માત્ર 1 રન ભારતના ખાતામાં આવ્યો હતો.

  • 10 Nov 2022 01:37 PM (IST)

    IND vs ENG, LIVE Score:કેએલ રાહુલ સેમિફાઇનલમાં નિષ્ફળ

    સેમીફાઈનલમાં ભારતને પહેલો ઝટકો બીજી ઓવરમાં લાગ્યો હતો. ક્રિસ વોક્સે ઓવરના ચોથા બોલે કેએલ રાહુલને આઉટ કર્યો હતો. રાહુલને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પાંચ બોલમાં પાંચ રન બનાવ્યા હતા. રાહુલના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો. ભારતે બે ઓવરમાં એક વિકેટે 10 રન બનાવ્યા હતા.

  • 10 Nov 2022 01:36 PM (IST)

    IND vs ENG, LIVE Score:. ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 રન

    કેએલ રાહુલે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયા માટે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પ્રથમ ઓવરમાં 6 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 ઓવર પછી કોઈ વિકેટ વિના 6 રન. રોહિત શર્મા 1 અને કેએલ રાહુલ 5 રન બનાવીને ક્રીઝ પર છે.

  • 10 Nov 2022 01:31 PM (IST)

    IND vs ENG, LIVE Score: કે.એલે ચોગ્ગાથી ખાતું ખોલ્યું

  • 10 Nov 2022 01:30 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતીય ઓપનર ક્રિઝ પર

    ભારતના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર ઉતર્યા છે. ટીમ ઈન્ડિયા બંને પાસેથી સારી શરૂઆત કરે તેવી આશા છે. રોહિત અને રાહુલે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અડધી સદીની ભાગીદારી કરી નથી. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગની શરૂઆત બેન સ્ટોક્સ કરી રહ્યો છે.

  • 10 Nov 2022 01:24 PM (IST)

    IND vs ENG, LIVE Score:ભુવનેશ્વર કુમારની માતાએ જીત માટે પ્રાર્થના કરી

    T20 સેમીફાઈલ મેચ પહેલા મેરઠના ક્રિકેટર ભુવનેશ્વર કુમારની માતા ઈન્દ્રેશે કહ્યું, “આજે દરેક વ્યક્તિ ટીવીની સામે બેસીને સેમીફાઈનલ મેચ જોશે અને પ્રાર્થના કરશે કે ભારત મેચ જીતીને ફાઈનલમાં પહોંચે. ભુવનેશ્વરે ગઈકાલે વીડિયો કોલ કર્યો હતો. મેં ટીમ ઈન્ડિયાને સારા પ્રદર્શન માટે આશીર્વાદ આપ્યા.

  • 10 Nov 2022 01:18 PM (IST)

    IND vs ENG, LIVE Score: ટીમ ઈન્ડિયાના ચાહકો ઉત્સાહમાં જોવા મળ્યા

  • 10 Nov 2022 01:15 PM (IST)

    IND vs ENG, LIVE Score: ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11

    ઈંગ્લેન્ડ : જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વૂડ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, ટાઇમલ મિલ્સ, ફિલ સાલ્ટ.

  • 10 Nov 2022 01:14 PM (IST)

    IND vs ENG, LIVE Score: ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર થયો નથી.

  • 10 Nov 2022 01:09 PM (IST)

    IND vs ENG, LIVE Score: ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જુઓ

  • 10 Nov 2022 01:08 PM (IST)

    IND vs ENG, LIVE Score: માર્ક વૂડ બહાર

    ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વૂડ ઈજાના કારણે ભારત સામેની સેમીફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. વુડનું બહાર થવું ઇંગ્લિશ ટીમ માટે મોટો આંચકો છે.

  • 10 Nov 2022 01:03 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડે ભારત સામે ટોસ જીત્યો

    ઈંગ્લેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે

  • 10 Nov 2022 01:01 PM (IST)

    IND vs ENG, LIVE Score:કાર્તિક પંતને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરાવી રહ્યો છે

    અત્યારે જે વિઝ્યુઅલ જોવા મળ્યા હતા તેમાં જોવા મળે છે કે દિનેશ કાર્તિક રિષભ પંતને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. એવું લાગે છે કે પંતને આજે પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે.

  • 10 Nov 2022 12:58 PM (IST)

    IND vs ENG, LIVE Score:રોહિત શર્મા અને કેએલ રાહુલને સારી શરૂઆત આપવી પડશે

    ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને કેએલ રાહુલ પાસેથી સારી શરૂઆતની આશા રાખશે. કેપ્ટન રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 89 રન જ બનાવી શક્યો છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.

  • 10 Nov 2022 12:55 PM (IST)

    IND vs ENG, LIVE Score:15 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન ફાઈનલમાં ફરી ટકરાશે

    જો ભારત ઈંગ્લેન્ડને હરાવશે તો આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંને હરીફ ટીમો 15 વર્ષ પછી સામસામે આવશે. 2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, જે ભારતે જીતી હતી.

  • 10 Nov 2022 12:53 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશવા ભારતે બનાવ્યો પ્લાન

    ટીમ ઈન્ડિયા ગુરુવારે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની નજર ફાઈનલમાં જગ્યા બનાવીને પાકિસ્તાન સામે ટકરાવવા પર હશે. આજની મેચનુ પરિણામ લગભગ 10 વર્ષથી ચાલી રહેલી આઈસીસી ટ્રોફીની રાહનો અંત લાવી શકે. પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી ચૂકી છે, હવે ચાહકોની નજર ટીમ ઈન્ડિયા પર છે આ પણ વાંચો : પાકિસ્તાન સામે ટકરાવા ભારત તૈયાર, ઈગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશવા ભારતે બનાવ્યો પ્લાન

  • 10 Nov 2022 12:42 PM (IST)

    IND vs ENG, LIVE Score: પંત કે કાર્તિક કોને મળશે તક?

    રિષભ પંતને ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમવાની તક મળી હતી પરંતુ હજુ સુધી એ નક્કી નથી કે તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે કે દિનેશ કાર્તિક ટીમમાં વાપસી કરશે.

  • 10 Nov 2022 12:36 PM (IST)

    IND vs ENG, LIVE Score થોડીવારમાં ટોસ થશે

  • 10 Nov 2022 12:35 PM (IST)

    IND vs ENG, LIVE Score:એડિલેડમાં ટોસ જીતનારી ટીમ મેચ જીતી શકી નથી

    એડિલેડમાં ટોસ જીતનારી ટીમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. અત્યાર સુધી અહીં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ટોસ હારનારી ટીમે દરેક વખતે મેચ જીતી છે.

  • 10 Nov 2022 12:33 PM (IST)

    IND vs ENG, LIVE Score:એડિલેડમાં આકાશ સ્વચ્છ

  • 10 Nov 2022 12:27 PM (IST)

    IND vs ENG, LIVE Score:ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વખત મુકાબલો થયો

    2007 T20 વર્લ્ડ કપમાં ભારતે ઈંગ્લેન્ડને 18 રનથી હરાવ્યું હતું. આ સાથે જ 2009માં ઈંગ્લેન્ડની ટીમ ત્રણ રનથી જીતી હતી. આ પછી 2012માં ભારતે 90 રનથી મેચ જીતી હતી. આ રીતે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત ઈંગ્લેન્ડ સામે 2-1થી આગળ છે. તે એડિલેડમાં રમાનારી મેચમાં ઈંગ્લિશ ટીમને હરાવીને પોતાની લીડ લંબાવવા ઈચ્છશે.

  • 10 Nov 2022 12:24 PM (IST)

    IND vs ENG, LIVE Score:ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે તૈયાર છે?

  • 10 Nov 2022 12:20 PM (IST)

    IND vs ENG, LIVE Score: ટુર્નામેન્ટમાં બંને ટીમોની જર્ની

    આ T20 વર્લ્ડ કપમાં બંને ટીમોની સફરની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની પ્રથમ બે મેચ જીતી હતી. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી મેચમાં તેનો પરાજય થયો હતો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી હતી અને બાંગ્લાદેશની સાથે-સાથે ઝિમ્બાબ્વેને પણ હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ત્યારબાદ તે આયર્લેન્ડ સામે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

  • 10 Nov 2022 12:17 PM (IST)

    IND vs ENG, LIVE Score:વિરાટ અને રોહિતને ઈજા થઈ

    ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા બાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન હર્ષલ પટેલનો બોલ વાગ્યો હતો. જોકે, બંનેને ગંભીર ઈજા થઈ નથી અને તેઓ મેચ રમવા માટે ફિટ છે.

  • 10 Nov 2022 12:09 PM (IST)

    IND vs ENG, LIVE Score:જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

    T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે. આ પણ વાંચો : IND vs ENG, T20 Semi Final Live Streaming: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

  • 10 Nov 2022 12:05 PM (IST)

    IND vs ENG, LIVE Score:ઈંગ્લેન્ડને મોટો ઝટકો

    ઈંગ્લેન્ડની ટીમ માટે સેમીફાઈનલ મેચ ઘણી મહત્વની છે. જો કે ટીમનો સૌથી સફળ બોલર આ મેચમાં ભારત તરફથી નહીં રમે. ટીમ ઈન્ડિયા માટે આ મોટી રાહત છે. આ બોલરે વર્લ્ડ કપમાં વિરોધી ટીમોને ઘણી પરેશાન કરી હતી.

  • 10 Nov 2022 12:03 PM (IST)

    IND vs ENG, LIVE Score:પાકિસ્તાન પ્રથમ ફાઇનલિસ્ટ બન્યું

    પોતાના બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ફોર્મમાં પરત ફરેલા કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની અડધી સદીના આધારે પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ચાહકો ઈચ્છે છે કે ભારત ફાઈનલની ટિકિટ કાપે.

  • 10 Nov 2022 11:59 AM (IST)

    T20 World Cup 2022 ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે

    ભારતીય ટીમ આજે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમોની નજર ફાઈનલની ટિકિટ પર રહેશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે મેલબોર્નમાં રમાશે. પાકિસ્તાને પહેલા જ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Published On - Nov 10,2022 11:58 AM

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">