India vs England 2nd ODI Match Live Streaming: વન-ડે સિરીઝ જીતવાની તક, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો

Watch IND Vs ENG ODI Today Match Live: ભારતીય ટીમે ત્રણ વન-ડે મેચની સિરીઝના પહેલા મુકાબલામાં 10 વિકેટે મોટી જીત મેળવી હતી. હાલમાં સિરીઝમાં 1-0થી આગળ છે

India vs England 2nd ODI Match Live Streaming: વન-ડે સિરીઝ જીતવાની તક, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો
India vs England 2nd ODI Match Live Streaming When and Where to Watch IND Vs ENG match in gujaratiImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 4:19 PM

Watch IND Vs ENG ODI : ભારતીય ટીમે ત્રણ વન-ડે મેચની સિરીઝના પહેલા મુકાબલામાં 10 વિકેટે મોટી જીત મેળવી હતી. હાલમાં સિરીઝમાં 1-0થી આગળ છે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં 10 વિકેટથી શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ (Indian team) ગુરુવારના રોજ સિરીઝ પર કબ્જો કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. ત્રણ વનડે મેચની સિરીઝમાં ભારત1-0થી આગળ છે. જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા તેણે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 6 વિકેટ ઝડપી હતી તેની મદદથી ભારત મંગળવારના રોજ વનડે મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હાર આપી છે.

ભારતે ઈંગ્લેન્ડને 110 રન સમેટી લીધું હતુ, જે ભારત સામે તેનો સૌથી ઓછો સ્કોર હતો. બુમરાહ 7.2 ઓવરમાં 19 રન આપી જવાબમાં 6 વિકેટ લીધી હતી. જવાબમાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ 58 બોલમાં અણનમ 76 અને શિખર ધવને 54 બોલમાં અણનમ 31 રન બનાવી ભારતને 18.4 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર જીત મેળવી લીધી છે

ભારતને રેન્કિંગમાં મળ્યો મોટો ફાયદો

ભારતને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં આ મોટી જીતનો ફાયદો થયો છે. ભારતીય ટીમ 10 વિકેટની જીત સાથે આઈસીસીની વનડે ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને પછાડી ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ભારત 105 અંક સાથે ચોથા સ્થાને હતુ પરંતુ મંગળવારના રોજ ભારત 10 વિકેટે જીત મેળવતા 108 રેટિંગ અંક થયા છે. પાકિસ્તાન 106 અંક સાથે ચોથા સ્થાન પર ખસ્યું છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ લંડનના લૉર્ડસમાં રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ 14 જુલાઈ ગુરુવારના રોજ રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ કેટલા વાગે શરુ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચ ભારતીય સમયઅનુસાર 5;30 કલાકે શરુ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચનું લાઈવ પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર જોઈ શકાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2જી ODI મેચની લાઈવ સ્ટ્રીમિંગ હિન્દીમાં તમે સોની ટેન 3 પર જોઈ શકશો જ્યારે અંગ્રેજી ભાષામાં સોની સિક્સ પર જોઈ શકશો. tv9gujarati.com     પર લાઈવ અપટેડ વાંચી શકશો

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">