AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-ઓસ્ટ્રેલિયા પહેલી T20 મેચમાં શું ચાલી રહ્યો છે LIVE Betting રેટ? જાણો અહીં

વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા સામ-સામે ટકરાવા તૈયાર છે. બંને ટોચની ટીમો વચ્ચે આ વખતે વનડે નહીં પરંતુ ટી-20 મુકાબલો યોજશે, જેનો અર્થ એ થયો કે અંતિમ ટક્કરથી એકદમ અલગ જ મેચ અને તેથી પણ અલગ પરિણામ જોવા મળી શકે છે. જેને લઈ બેટિંગ રેટમાં પણ મોટા બદલાવો થઈ શકે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા પહેલી T20 મેચમાં શું ચાલી રહ્યો છે LIVE Betting રેટ? જાણો અહીં
LIVE Betting Rate
| Updated on: Nov 23, 2023 | 4:53 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 સીરિઝની પહેલી મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાશે, જેના પર બધાની નજર છે. આ વર્લ્ડ કપ બાદની પહેલી ક્રિકેટ સીરિઝ છે અને સાથે જ વર્લ્ડ કપની બે ફાઈનલિસ્ટ ટીમો વચ્ચેની ટક્કર છે, જેથી ફેન્સનો ઉત્સાહ આ સીરિઝ પર વધુ જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે ફેવરિટ

આ મેચને લઈ ભારતીય ફેન્સ જરૂરથી ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઈનલની હારને ભુલાવી આ મેચમાં જીત મેળવે અને ફાઈનલની હારનો બદલો લે, જો કે બેટિંગ રેટ કઈંક અલગ જ કહી રહ્યા છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં વધુ છે, જેનો મતલબ એ થયો કે ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે ફેવરિટ છે.

ટીમ ઈન્ડિયાનો રેટ 2.05, ઓસ્ટ્રેલિયાનો રેટ 1.80

મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલાના બેટિંગ રેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો રેટ 2.05 ચાલી રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 1.80 છે. મેચ શરૂ થવાને અમુક કલાક જ બાકી છે એવામાં ટોસ પહેલા આ રેટિંગમાં પરિવર્તન આવી શકે છે, સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમની પ્લેઈંગ 11 બાદ મોટા ફેરફાર થઈ શકે છે.

વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયાનો મજબૂત રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ શહેરના બે મેદાન પર રમાયેલી 4 વનડે અને 1 ટી20માંથી માત્ર એક જ મેચ હારી છે. મતલબ કે તેમણે વિશાખાપટ્ટનમમાં 5માંથી 4 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. આમાં તેમણે છેલ્લી મેચ 249 દિવસ પહેલા 19 માર્ચ 2023ના રોજ વનડે મેચજીતી હતી અને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડકપની હારમાંથી બહાર આવતા હજુ સમય લાગશે, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">