AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya vs Krunal Pandya: અમદાવાદમાં પંડ્યા vs પંડ્યાનો જંગ, હાર્દિક અને કૃણાલ IPL માં નવો ઈતિહાસ રચશે

GT vs LSG, IPL 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આમને સામને થશે.

Hardik Pandya vs Krunal Pandya: અમદાવાદમાં પંડ્યા vs પંડ્યાનો જંગ, હાર્દિક અને કૃણાલ IPL માં નવો ઈતિહાસ રચશે
Hardik Pandya vs Krunal Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:32 AM
Share

IPL 2023 ની 51 મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. રવિવારનો દિવસ ડબલ હેડર દિવસ છે, જેની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાનારી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. ગુજરાત અને લખનૌની આ ટક્કરમાં ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને એક બીજા સામે ટકરાઈ રહ્યા છે. ખેલાડીના રુપમાં નહીં પરંતુ બંને સુકાની તરીકે આમનો સામનો કરી રહ્યા છે. IPL માં આ ટક્કર થોડી હટકે અમદાવાદમાં જોવા મળનારી છે.

આમ તો તમને એમ હશે કે, ભાઈ ભાઈનો આમનો સામનો આઈપીએલ કેટલીક વાર જોવા મળી ચૂક્યો છે. આ પહેલા પઠાણ બ્રધર્સ અને કરન બ્રધર્સ પણ આમને સામનો જોવા મળ્યા છે. તેમની ફાઈટીંગ પણ ચર્ચામાં રહી છે. પરંતુ પંડ્યા બ્રધર્સની ફાઈટીંગ થોડી હટકે જોવા મળશે. જે આઈપીએલમાં નવો ઇતિહાસ બનાવશે.

આ પણ વાંચોઃ પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

કેપ્ટન તરીકે પ્રથમ વાર ટકરાશે

આવુ પ્રથમ વાર જોવા મળશે કે, બે સગા ભાઈ કેપ્ટન તરીકે આમને સામને થશે. આઈપીએલમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ટી20 ક્રિકેટમાં સંભવતઃ આવુ પ્રથમવાર બની રહ્યુ હશે. આમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની શરુઆત રવિવારે ગુજરાત અને લખનૌ વચ્ચે શરુ થશે એ સાથે જ નવો ઈતિહાસ લખાઈ જશે. આઈપીએલમાં આવો ઈતિહાસ રચાશે કે બંને ભાઈ કેપ્ટન તરીકે એક બીજાને હરાવવા માટે આમને સામને હશે.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

કોણ મારશે મેદાન?

હાર્દિક અને પંડ્યાની વાત કરવામાં આવેતો બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે અને બંને હવે એક બીજાને હરાવવા માટે રવિવારે તરશસે. જે ચાહકોને માટે થોડું અલગ તો લાગશે, પરંતુ પંડ્યા બ્રધર્સને ખુદને પણ કંઈક અલગ જ મજબૂરીનો અનુભવ કરાવશે. કારણ કે પોતાની ટીમ પ્રત્યે રમતમાં સૌથી વઘુ લગાવ મેદાનમાં હોય અને એ બંને તેને સારી રીતે સમજે છે.

ગુજ્જુ ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ટોસ માટે આવશે ત્યારથી જ એક અલગ માહોલ ગુજરાતના આ વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અલગ જોવા મળશે. લખનૌ સુપર જાયન્ટ્સ આ પહેલા ગુજરાતને હરાવી શક્યુ નથી. અને હવે કૃણાલ પંડ્યા ગુજરાત સામે પ્રથમ વાર લખનૌની ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">