ENG vs PAK: ઇંગ્લેંન્ડની ટીમમાં કોરોનાના કારણે બેન સ્ટોક્સની આગેવાનીમાં 18 સભ્યોની નવી ટીમ પસંદ કરાઇ

કોરોના એ ઇંગ્લેંન્ડની ટીમમાં હાહાકાર મચાવ્યો છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જણાઇ આવ્યું છે. જેને લઇ ઇસીબીને નવેસરથી આખી ટીમ જાહેર કરવાની ફરજ પડી છે.

ENG vs PAK: ઇંગ્લેંન્ડની ટીમમાં કોરોનાના કારણે બેન સ્ટોક્સની આગેવાનીમાં 18 સભ્યોની નવી ટીમ પસંદ કરાઇ
England Squad (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 5:23 PM

ઇંગ્લેંડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચે બુધવારથી શરુ થનારી વન ડે શ્રેણી પહેલા જ કોરોનાએ મુશ્કેલી સર્જી દીધી છે. ઇંગ્લેંન્ડની ટીમ (England Cricket Team) ના ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોના (Corona Virus) સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યું છે. જેને લઇને હવે ECB એ નવેસરથી ઇંગ્લેંન્ડની ટીમ, પાકિસ્તાન સામેની વન ડે શ્રેણી માટે પસંદ કરી છે. બેન સ્ટોક્સ (Ben Stokes) ટીમમાં પરત ફર્યો છે અને તેને કેપ્ટન તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે.

ઇયોન મોર્ગન (Eoin Morgan) ને બદલે બેન સ્ટોક્સને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામા આવી છે. આમ હવે ઇયોન કોરોના સંક્રમિત હોય અથવા અને સેલ્ફ આઇસોલેશન હેઠળ હોવાનુ માનાવમાં આવી રહ્યુ છે. કારણ કે ઇયોન મોર્ગન જેવા સફળ કેપ્ટનને બહાર રાખવાનું એક માત્ર કારણ આ હોઇ શકે છે. જોકે ECB એ હજુ સુધી ખેલાડીઓ કે તે સભ્યોના નામ જાહેર નથી કર્યા કે જેઓ કોરોના સંક્રમિત છે.

શ્રીલંકા અને ઇંગ્લેંન્ડ વચ્ચે બ્રીસ્ટલમાં ઇંગ્લેંન્ડની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું કોરાના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આજે મંગળવારે ઇસીબીએ જે પૈકી 3 ખેલાડીઓ સહિત 7 લોકો કોરોના સંક્રમિત હોવાનુ જાહેર કર્યુ હતું. ઇસીબી દ્વારા માહિતી જાહેર થતા જ ઇંગ્લેંન્ડમાં જાણે કે હડકંપ મચી ગયો હતો. ઇસીબીએ કોરોના સંક્રમિતોના સંપર્કમાં રહેલા ખેલાડી અને સ્ટાફને ફરજીયાત સેલ્ફ આઇસોલેશન હેઠળ ખસેડી દીધા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરોના સંક્રમણને લઇને ઇંગ્લેંડની ટીમ નવેસરથી પસંદ કરવાની, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને ફરજ પડી હતી. જે મુજબ 18 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી હતી. બુધવારથી શરુ થઇ રહેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચ કાર્ડિફમાં નિયત કાર્યક્રમ મુજબ શરુ કરવામા આવનાર છે. જે દરમ્યાના બંને દેશો વચ્ચે 3 વન ડે અને 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાનારી છે.

ઇંગ્લેન્ડ ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક બોલ, ડેની બ્રિગ્સ, બ્રિડન કાર્સ, જેક ક્રોલી, બેન ડકેટ, લેવિસ ગ્રેગોરી, ટોમ હેલ્મ, વિલ જેક્સ, ડેન લોરેન્સ, સાકીબ મહેમૂદ, ડેવિડ મલાન, ક્રેગ ઓવર્ટન, મેટ પાર્કીસન, ડેવિડ પેયને, ફિલ સોલ્ટ, જ્હોન સિમ્પસન અને જેમ્સ વિન્સ.

આ પણ વાંચોઃ  ENG vs PAK : ઇંગ્લેંન્ડની ટીમમાં મચ્યો હાહાકાર, પાકિસ્તાન સામે વન ડે શ્રેણી પહેલા 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોના સંક્રમિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">