AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 દરમિયાન એમએસ ધોનીએ 5 રૂપિયાનું આ ફળ ખાધું, તેને કોઈ ઈજા થઈ નહીં

43 વર્ષની ઉંમરે પણ ધોનીને થાક લાગતો નથી અને ખૂબ જ એક્ટિવ રહે છે. ધોની વિકેટકીપિંગ કરી રહ્યો હોય કે બેટિંગ, તે એકદમ ફિટ દેખાય છે. ધોનીને આવી મજબૂત ફિટનેસ 5 રૂપિયાના એક ફળમાંથી મળે છે. આ ફળ ખાવાથી ધોની IPL 2025 દરમિયાન કોઈ પણ પ્રકારની ઈજાથી બધી શક્યો છે.

IPL 2025 દરમિયાન એમએસ ધોનીએ 5 રૂપિયાનું આ ફળ ખાધું, તેને કોઈ ઈજા થઈ નહીં
MS DhoniImage Credit source: PTI
Follow Us:
| Updated on: May 21, 2025 | 6:08 PM

મહેન્દ્ર સિંહ ધોની IPL 2025માં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તેની ઉંમર 43 વર્ષ છે. તેને મેદાન પર જોનાર દરેક વ્યક્તિ કહે છે કે તેની ફિટનેસ જોરદાર છે. પરંતુ IPL મેચ દરમિયાન જોવા મળતી ધોનીની ફિટનેસનું રહસ્ય શું છે? જવાબ છે 5 રૂપિયાનું ફળ, જે તે ખાય છે. ધોનીને તે ફળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી. 43 વર્ષની ઉંમરે પણ ધોની ને થાક લાગતો નથી અને ખૂબ જ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે ધોની વિકેટની સામે હોય કે પાછળ, એકદમ ફિટ દેખાય છે.

ધોની 5 રૂપિયાનું આ ફળ ખાય છે

હવે તમે વિચારતા હશો કે, એ કયું ફળ છે જેની કિંમત 5 રૂપિયા છે? તો આનો જવાબ છે કેળા, જે બજારમાં દારેરક સિઝનમાં આસનીથી મળી જાય છે. હાલમાં, એક ડઝન કેળાની કિંમત 60 રૂપિયાની આસપાસ છે. તે હિસાબે, IPL મેચ દરમિયાન ધોની કે અન્ય ખેલાડીઓ જે કેળા ખાય છે તેની કિંમત 5 રૂપિયા છે.

કેળા ખાવાથી ધોનીને ઈજા નહીં થાય?

ધોની કેળા ખાય છે એ વાત તો બરાબર છે પણ હવે પ્રશ્ન એ છે કે કેળા ખાવાથી તેને ઈજા નહીં થાય એ કેવી રીતે શક્ય છે? તો ઈજા ન થવા પાછળનું કનેક્શન મેચ દરમિયાન પગમાં થતું ખેંચાણ (ક્રેમ્પ) છે. કેળા ખાવાથી ક્રેમ્પ આવવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જાય છે. આ કેળામાં રહેલા પોટેશિયમને કારણે છે, જે ખેંચાણ (ક્રેમ્પ) અટકાવે છે. ક્રેમ્પઅટકાવવા ઉપરાંત કેળા શરીરને તાત્કાલિક ઉર્જા પણ આપે છે, જે શરીરની સ્ફૂર્તિ જાળવી રાખે છે.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

આ પણ વાંચો: આ દિવસે થશે ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનનું નામ જાહેર, જાણો કોણ અને ક્યારે કરશે જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">