#CSKvSRH: માહીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ગાડી જીતવા લાગી, ચાહકોએ મીમ્સ શેર કરીને કહ્યું – આખરે ધોનીની ટીમ જાગી ગઈ!

IPL 2022ની 46મી મેચમાં CSKએ સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમના છ પોઈન્ટ થઈ ગયા છે. એટલે કે CSKની ટીમ માટે પ્લેઓફમાં જવાની શક્યતાઓ હજુ પણ જીવંત છે.

#CSKvSRH: માહીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ગાડી જીતવા લાગી, ચાહકોએ મીમ્સ શેર કરીને કહ્યું – આખરે ધોનીની ટીમ જાગી ગઈ!
Memes about the victory of Chennai Super KigsImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 7:10 AM

IPL 2022 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના પ્રશંસકો માટે આ મેચ અન્ય મેચોથી અલગ હતી કારણ કે આ મેચમાં થાલા એક વખત કેપ્ટન્સી કરતા જોવા મળ્યા હતા. ધોની આઈપીએલ (IPL 2022)સિઝનમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને મેચના પરિણામની ચેન્નાઈના દરેક ચાહકો રાહ જોઈ રહ્યા હતા. ટોસ હાર્યા બાદ ધોનીની ટીમ બેટિંગ કરવા ઉતરી અને 2 વિકેટે 202 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ સાથે CSKની ટીમ IPLમાં સૌથી વધુ વખત 200 રનનો આંકડો પાર કરનારી ટીમ બની છે.

જવાબમાં 203 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 189 રનમાં સમેટાઈ ગઈ હતી અને 13 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં યલો આર્મીનું શાનદાર પ્રદર્શન જોયા બાદ ચાહકો અસામાન્ય રીતે તેમના વખાણ કરી રહ્યા છે. #CSKvsSRH સોશિયલ મીડિયા પર પણ ટોચ પર છે. ફેન્સ આ હેશટેગ સાથે કોમેન્ટમાં પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અત્રે ઉલ્લેખનીય છે કે બંને ટીમોની આ 9મી મેચ હતી. એક તરફ જ્યાં CSKને આ IPLમાં ત્રીજી જીત મળી છે અને ટીમના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ છે તો હૈદરાબાદના 9 મેચમાં 5 જીત અને 4 હાર બાદ 10 પોઈન્ટ છે. હાલમાં ચેન્નાઈ નવમા સ્થાને છે અને હૈદરાબાદ ચોથા સ્થાને છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">