Breaking News : વરસાદને કારણે આજની મેચ રદ્દ, 29મેના રિઝર્વ ડેના દિવસે રમાશે IPLની ફાઈનલ મેચ

IPL final reserve day : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની હતી. પણ આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતા મેચ નિશ્ચિત સમય પર શરુ થઈ શકી નહીં. વરસાદને કારણે ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.

Breaking News : વરસાદને કારણે આજની મેચ રદ્દ, 29મેના રિઝર્વ ડેના દિવસે રમાશે IPLની ફાઈનલ મેચ
ipl 2023 final
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 11:08 PM

આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. પણ હવે વરસાદના કારણે ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. આજની મેચ માટેની ટિકિટ આવતીકાલ માટે માન્ય ગણાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.

વરસાદને કારણે ઘણા ફેન્સ પહેલાથી જ સ્ટેડિયમ છોડીને પરત ફરી રહ્યા હતા. સાંજે 7 કલાકથી શરુ થયેલી વરસાદ રાત્ર 11 વાગ્યે પણ બંધ ન થતા. આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

29 મેના દિવસે થશે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ

આવી હતી વરસાદ પછીની ફાઈનલ મેચની શક્યતાઓ

  • મેચ રાત્રે 9:40 વાગ્યા સુધી શરૂ થશે તો 20-20 ઓવરની જ મેચ રમાશે. ઓવર્સમાં કોઈપણ ઘટાડો થશે નહીં.
  • જો મેચ રાત્રે 11.46 કલાકે શરુ થશે તો 5-5 ઓવરની મેચ રમાશે.
  • મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે સુપર ઓવર રમાડીને પણ ચેમ્પિયન ટીમ નક્કી થઈ શકે છે.
  • આજે રાત્રે મેચ રદ્દ થાય તો આવતીકાલે રિઝર્વ ડે હોવાથી ફાઇનલ મેચ કાલે 29મી મેના રોજ રમાશે.

વરસાદ પહેલા Nucleyaની ધૂન પર ઝૂમ્યા દર્શકો

નહેરાજી એ માણ્યો વરસાદનો આનંદ

શુભમન ગિલ અને શમી એ કરા સાથે કરી કેચિંગ પ્રેક્ટિસ

GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી હતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">