AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બોલરની એક્ટિંગ કરતા ગૌતમ ગંભીર હસવા લાગ્યો, જુઓ Video

કોલંબોમાં પ્રેક્ટિસ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બેસેલા ગૌતમ ગંભીર પાસે જઈ બોલરની એવી નકલ ઉતારી કે, ગૌતમ ગંભીર જોર જોરથી હસવા લાગ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બોલરની એક્ટિંગ કરતા ગૌતમ ગંભીર હસવા લાગ્યો, જુઓ Video
| Updated on: Aug 09, 2026 | 10:07 AM
Share

કોલંબોમાં શ્રીલંકા ક્રિકેટ 11 વિરુદ્ધ રમાઈ રહેલી 3 દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મજેદાર અંદાજ જોવા મળ્યો હતો. પોતાના સાથી બોલર કુલદીપ યાદવની બોલિંગ એક્શનની નકલ ઉતારતો જોવા મળ્યો હતો. આ અંદાજે ડગઆઉટમાં બેસેલા હેડ કોચ ગૌતમ ગંભીર પોતાનું હસવાનું રોકી શક્યા નહી. કોમેન્ટર્સ પણ જાડેજાના આ રુપ અને કુલદીપ યાદવના રનઅપની નકલની મજા માણી હતી.

જોડેજાની એક્ટિંગથી હસવા લાગ્યા ગૌતમ ગંભીર

જાડેજાનો આ અંદાજ શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે જોવા મળ્યો હતો. જાડેજાની એક્ટિંગ જોઈ ગૌતમ ગંભીર હસવાનું રોકી શક્યા નહી.

દેવદત્ત પેડિક્કલની શાનદાર સેન્ચુરી

મેચની વાત કરવામાં આવે તો બેટ્સમેન દેવદત્ત પેડિકલે શાનદાર સદી ફટકારી હતી. પહેલી ટેસ્ટ મેચમાટે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. ઇજાગ્રસ્ત સાઇ સુદર્શનની ગેરહાજરીમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા પડિકલે 18 ચોગ્ગા સાથે અણનમ 142 રનની શાનદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે મેદાનની આસપાસ કેટલાક અદ્ભુત શોટ ફટકાર્યા.

કે.એલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરી

ટોપ ઓર્ડરમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ દિવસના બીજા દિવસે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. દેવદત્ત પેડિકલ કે.એલ રાહુલ સાથે મળી બીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. રાહુલના આઉટ થયા પછી અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્રજાડેજાએ પેડિક્કલ સાથે 63 રનની ઈનિગ્સ રમી હતી. તેમજ રિટાયર્ડ આઉટ થતાં પહેલા ત્રીજી વિકેટ માટે 72 રન બનાવ્યા હતા.

ભારતની બેટિંગમાં સૌથી શાનદાર રમત દેવદત્ત પેડિક્કલની રહી હતી. તેમણે સદી ફટકારી ગોલ ટેસ્ટ મેચમાં નંબર- પોઝિશન માટે પોતાની દાવેદારી મજબુત કરી હતી. દેવદત્ત પેડિકલની સદી અને નીચલા ક્રમમાં મળેલા યોગદાનના દમ પર ભારતીય ટીમે બીજા દિવસે 6 વિકેટ પર 357 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ હેડ કોચ ગૌતમ ગંભીરને આપી બર્થ ડે ગિફટ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">