Funny Video : ભુવનેશ્વરની 19મી ઓવરનો આ વ્યક્તિએ કાઢ્યો તોડ, IAS એ કહ્યું આ ટેકનિક બહાર ન જવી જોઈએ

એક વ્યક્તિએ ભારતીય બોલર ભુવનેશ્વર કુમારની 19મી ઓવરમાં સતત નિષ્ફળતાનો 'તોડ કાઢ્યો હતો. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપ જોઈને એક IAS કહે છે- 'આ ટેકનિક ભારતની બહાર ન જવી જોઈએ.'

Funny Video : ભુવનેશ્વરની 19મી ઓવરનો આ વ્યક્તિએ કાઢ્યો તોડ,  IAS એ કહ્યું આ ટેકનિક બહાર ન જવી જોઈએ
ભુવનેશ્વરની 19મી ઓવરનો આ વ્યક્તિએ કાઢ્યો તોડImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 12:12 PM

Funny Video: ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)છેલ્લી કેટલીક મેચોમાં ડેથ ઓવરોમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકો હવે તેની 19મી ઓવરથી ડરી રહ્યા છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે એક વ્યક્તિએ 19મી ઓવરનો એક તોડ કાઢ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલો ફની છે કે તેને જોઈને લોકો હસવા લાગ્યા છે. IAS અવનીશ શરણે પણ મજા લેતા ટ્વિટર પર લખ્યું છે – ‘આ ટેકનિક ભારતની બહાર ન જવી જોઈએ.’

ભુવનેશ્વર કુમારના સતત ખરાબ પ્રદર્શન બાદ સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તેને ટીમ ઈન્ડિયા માટે ડેથ ઓવરોમાં બોલિંગ કરવા મોકલવો યોગ્ય છે કે નહીં? હવે આ મુદ્દે એક વ્યક્તિએ એવી વાત કહી છે કે આ સાંભળીને તમે પેટ પકડી હસવા લાગશો.જ્યારે કૈલુ નામના આ વ્યક્તિને કોઈએ પૂછ્યું કે ભારત સતત 19મી ઓવરમાં ખરાબ બોલિંગ કરીને મેચ હારી રહ્યું છે તો ટીમ ઈન્ડિયાએ શું કરવું જોઈએ? આના પર વ્યક્તિએ આપેલો જવાબ સાંભળીને લોકો હસીને લોથપોથ થઈ ગયા છે.આ વ્યક્તિનું કહેવું છે કે 19મી ઓવર પહેલા ફેંકી દેવી જોઈએ, જેથી ટીમ ઈન્ડિયા પાછળથી મુશ્કિલ ન પડે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જુઓ વીડિયો

એક યુઝરે લખ્યું છે કે, અંકલ કહેવાનો અર્થ એ છે કે ભુવીએ પાવરપ્લેમાં જ બોલિંગ કરવી જોઈએ. તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘યે મહાન થા ગુરુ.’ આવી જ રીતે લોકો ફની રિએક્શન આપી રહ્યા છે.

હૈદરાબાદમાં રવિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1 થી જીતી લીધી હતી. ભારતીય ટીમ માટે ત્રીજી મેચમાં વિજય આસાન નહોતો પરંતુ એક બોલ પહેલા જ મેચ પોતાના નામે કરી હતી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">