હવામાં ઉડીને વિરાટ કોહલીએ એક હાથે પકડ્યો કેચ, બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીની ધમાલ

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગમાં તો કમાલ ન કરી શક્યા પણ તેણે ફિલ્ડિંગથી ભારતીય ફેન્સને ખુશ કરી દીધા હતા. બાંગ્લાદેશ સામેની પ્રથમ વન ડેમાં વિરાટ કોહલીની જોરદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.

હવામાં ઉડીને વિરાટ કોહલીએ એક હાથે પકડ્યો કેચ, બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીની ધમાલ
virat kohli took sensational catch of shakib al hasan Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 7:25 PM

બાંગ્લાદેશ સામે આજથી ભારતીય ક્રિકેટ ટીમની વન ડે સીરીઝની શરુઆત થઈ હતી. આજની મેચમાં ભારતીય બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યુ. આખી ટીમ 186 રન બનાવી આઉટ થઈ હતી. બાંગ્લાદેશ સામે ભારતીય ટીમ મીરપુરમાં પહેલી વન ડે રમી રહી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગમાં તો કમાલ ન કરી શક્યા પણ તેણે ફિલ્ડિંગથી ભારતીય ફેન્સને ખુશ કરી દીધા હતા. બાંગ્લાદેશ સામેની પ્રથમ વન ડેમાં વિરાટ કોહલીની જોરદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી એ પોતાના જબરદસ્ત ફિલ્ડિંગથી બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પવેલિયન જવા મજબૂર કર્યો હતો. ભારતીય ટીમે મેચમાં પહેલી બેંટિગ કરીને માત્ર 186 રન બનાવ્યા હતા. આ મેચમાં કોહલી માત્ર 9 રન બનાવી શાકિબ અલ હસનના બોલ પર લિટન દાસને કેચ આપી આઉટ થયો હતો પણ કંઈક આજ રીતે વિરાટ કોહલી એ શાકિબ અલ હસનનો કેચ પડકી મેચમાં રોમાંચ વધાર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વિરાટ કોહલીનો જોરદાર કેચ

ભારતીય ટીમના ઓફ સ્પિનર વોશિંગટન સુંદર 24મી ઓવર નાંખી રહ્યા હતા. તેમણે ઓવરની ત્રીજી બોલ શાકિબને નાંખી હતી. તે બોલને શાકિબ કવર ઉપરથી મારવા ગયો પણ વિરાટ કોહલીની જોરદાર ફિલ્ડિંગને કારણે તે આઉટ થયો. એક્સ્ટ્રા કવર્સ પર ઉભેલા વિરાટ કોહલીએ હવામાં છંલાગ લગાવી જમણા હાથથી કેચ પકડી શાકિબને પેવેલિયન મોકલ્યો હતો. આ શાનદાન કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ફેન્સ વિરાટ કોહલીની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,જોરદાર વિરાટ કોહલી. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કિંગ કોહલી ઈસ બેક. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શાનદાર કેચ .

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">