કેપ્ટન વિરાટ કોહલીએ કેમ કહ્યું, ટીમમાં કોઈ મારી પર વિશ્વાસ નથી કરતુ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના બધા જ લોકો દિવાના છે પણ તેમનું માનવું છે કે બેટિંગની સાથે તે એક સારા બોલર પણ છે. તેમની આ આવડતનો ભારતીય ટીમ કોઈ ફાયદો ઉઠાવતી નથી. કોહલીએ કહ્યું કે તેમને ડિસેમ્બર 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી હતી. કોહલીએ કહ્યું કે શ્રીલંકામાં એક દિવસીય મેચ દરમિયાન અમે લગભગ […]

કેપ્ટન વિરાટ કોહલીએ કેમ કહ્યું, ટીમમાં કોઈ મારી પર વિશ્વાસ નથી કરતુ
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 4:59 AM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના બધા જ લોકો દિવાના છે પણ તેમનું માનવું છે કે બેટિંગની સાથે તે એક સારા બોલર પણ છે. તેમની આ આવડતનો ભારતીય ટીમ કોઈ ફાયદો ઉઠાવતી નથી. કોહલીએ કહ્યું કે તેમને ડિસેમ્બર 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી હતી.

કોહલીએ કહ્યું કે શ્રીલંકામાં એક દિવસીય મેચ દરમિયાન અમે લગભગ બધુ જ જીતી લીધુ હતું, મે ધોનીને પુછ્યુ કે શું હું બોલિંગ કરી શકુ છુ અને હું બોલિંગ કરવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને બાઉન્ટ્રી પરથી જસપ્રિત બુમરાહે કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય મેચ છે, કોઈ મજાક નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત

કોહલીએ વધુમાં કહ્યું કે ટીમમાં કોઈ પણ મારી બોલિંગ પર વિશ્વાસ નથી કરતું પણ હું કરૂ છુ. કેપ્ટન વિરાટ કોહલી હાલમાં નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરે છે, તાજેત્તરમાં જ આ અઠવાડિયામાં સાઉથમ્પટનમાં શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાં પણ તે બોલિંગ કરતા નજરે પડયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">