Pooja Gehlot CWG 2022: બ્રોન્ઝ જીત્યા બાદ પણ પૂજા ગેહલોતે દેશની માફી માંગી, તો PM મોદીએ કહ્યું આ ઉજવણીનો સમય છે

કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીબાજો ભારત માટે ઘણા મેડલ જીત્યા છે. ભારતની પૂજા ગેહલોતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પરંતુ તેણે ગોલ્ડ ન જીતવા બદલ દેશની માફી માંગી હતી. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજાને માફી ન માંગવા કહ્યું, પરંતુ આ ઉજવણીનો સમય છે. પૂજાનો ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Pooja Gehlot CWG 2022: બ્રોન્ઝ જીત્યા બાદ પણ પૂજા ગેહલોતે દેશની માફી માંગી, તો PM મોદીએ કહ્યું આ ઉજવણીનો સમય છે
Pooja Gehlot (PC: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:48 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારત માટે મેડલનો વરસાદ થઈ રહ્યો છે. 50 કિગ્રા. પૂજા ગેહલોતે (Pooja Gehlot) ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ પછી પણ પૂજા ગેહલોતે દેશની માફી માંગી અને કહ્યું કે તે ગોલ્ડ મેડલ જીતી શકી નથી. પૂજા ભાવુક થઈ ગઈ અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેને પ્રોત્સાહિત કરી.

બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ જ્યારે પૂજા ગેહલોતે મીડિયા સાથે વાત કરી તો તેણે બધાની માફી માંગી. પૂજા ગેહલોતે કહ્યું કે હું હારી ગઈ. હું તેનાથી દુખી છું. હું દેશવાસીઓની માફી માંગુ છું. હું અહીં રાષ્ટ્રગીત વગાડવાની અપેક્ષા રાખતી હતી. પણ હારી ગઇ. મને હવે બ્રોન્ઝ મેડલ મળ્યો છે. હું મારી ભૂલો પર કામ કરીશ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુજા ગેહલોતને શું કહ્યું

પૂજા ગેહલોત (Pooja Gehlot) નો ભાવુક બનતો વીડિયો વાયરલ થયો હતો અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર કમેન્ટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પૂજા, તારો મેડલ સેલિબ્રેશન માટે છે. માફી માંગવા માટે નહીં. તમારી જીવનયાત્રા અમને પ્રેરણા આપે છે. તમારી સફળતા અમને ખુશ કરે છે. તમારા જીવનમાં કરવા માટે ઘણી મહાન વસ્તુઓ લખેલી છે. તમે હંમેશા આ રીતે ચમકતા રહો.

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પુજાએ સ્કોટિશ ખેલાડીને હરાવી કાંસ્ય પદક જીત્યો હતો

તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્કોટિશ ખેલાડીને 12-2 થી હરાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં કુસ્તીમાં ભારત માટે સતત મેડલનો વરસાદ થઈ રહ્યો છે અને આ યાદીમાં પૂજા ગેહલોતનું નામ પણ સામેલ છે. આ ખેલાડીઓએ અત્યાર સુધી ભારત માટે ઘણા મેડલ જીત્યા છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">