CWG 2022: સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે થઇ ચીટિંગ? ફેન્સે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો

Commonwealth Games 2022: મહિલા હોકી (India Women Hockey Team) ની સેમિ ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના ફેન્સે આ મેચમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

CWG 2022: સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે થઇ ચીટિંગ? ફેન્સે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો
Indian women's hockey team (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 1:11 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) નું આયોજન ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં થઈ રહ્યું છે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) ને સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય આપ્યો હતો. આ મેચથી ભારતીય ચાહકો મોટી સંખ્યામાં નિરાશ થયા છે અને ટીમ પર છેતરપિંડી થયાનો આરોપ લગાવી રહ્યા છે. આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા (Social Media) પર આ વિશે ઘણી પોસ્ટ કરવામાં આવી રહી છે. જેને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર (Twitter) પર ચીટિંગ નામનું હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

હકિકતમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ની સેમિ ફાઇનલ મેચમાં બંને ટીમો પૂર્ણ સમય સુધી એકબીજા સાથે ટાઈ રહી હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થવાનો હતો.અહીં ભારતીય ટીમને સત્તાવાર ભૂલનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ટીમ ઈન્ડિયાની સુકાની અને ગોલકીપર સવિતા પુનિયા (Savita Punia) એ પ્રથમ પેનલ્ટી શૂટઆઉટ (Penalty Shoot Out) બચાવી હતી. આ પછી તરત જ રેફરીએ કહ્યું કે શોટ દરમિયાન ઘડિયાળ ચાલુ થઈ ન હતી. તેથી ઓસ્ટ્રેલિયાને ફરી પ્રથમ શોટ મારવાની તક મળશે. આ તે છે જ્યાં મેચનો રસ્તો બદલાઈ ગયો હતો. ત્યાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણેય પ્રયાસોમાં ત્રણ ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયા જે રીતે સેમિ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ તેને લઈને ફેન્સ ખૂબ જ નારાજ છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">