AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાત્વિક-ચિરાગે ફરી રચ્યો ઈતિહાસ, ભારત માટે પહેલીવાર જીત્યો કોરિયન ઓપનનો ખિતાબ, જુઓ Video

Korea Open Badminton 2023 Final: ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ નંબર 1 જોડી ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્ડિયનોને 17-21, 21-13, 21-14થી હરાવી કોરિયન ઓપન જીતી લીધો છે.

Breaking News : સાત્વિક-ચિરાગે ફરી રચ્યો ઈતિહાસ, ભારત માટે પહેલીવાર જીત્યો કોરિયન ઓપનનો ખિતાબ, જુઓ Video
| Updated on: Jul 23, 2023 | 1:55 PM
Share

Korea Open Badminton 2023 Final: ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયાની નંબર 1 જોડી ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્ડિયનોને 17-21, 21-13, 21-14થી હરાવી કોરિયન ઓપન જીતી લીધો છે. સાત્વિક-ચિરાગની (Satwiksairaj Chirag) જોડીએ પહેલીવાર આ ટાઈટલ જીત્યું છે. પ્રથમ ગેમ 17-21 થી હાર્યા બાદ બાકીની બંને ગેમમાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી.

થાઈલેન્ડ ઓપન 2019 અને યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022 અને 2023 જીત્યા બાદ BWF વર્લ્ડ ટૂરમાં આ તેમની કારકિર્દીનું અત્યાર સુધીનું ત્રીજું સુપર 500 ટાઈટલ છે. તેમણે અગાઉ આ વર્ષની શરૂઆતમાં સ્વિસ ઓપન 2023 (સુપર 300) અને ઈન્ડોનેશિયા ઓપન 2023 (સુપર 10) જીત્યું હતુ. ભારતની આ સ્ટાર જોડીએ મોટી ટુર્નામેન્ટની 12માંંથી 9 ફાઈનલમાંથી જીત મેળવી છે અને 3 ફાઈનલમાં હારનો સામનો કર્યો છે.

આ પણ વાંચો : Video : મેચ દરમિયાન ભારતીય કેપ્ટનને આવ્યો ગુસ્સો, સ્ટંપ પર જોરથી મારી દીધી બેટ

ભારતીય જોડીએ આ અંદાજમાં કરી જીતની ઊજવણી

ચિરાગ-સાત્વિકની જોડીએ વર્ષ 2023માં આ ત્રીજો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતની આ જોડીએ શનિવારે વિશ્વની બીજા નંબરની ચાઇનીઝ જોડી લિઆંગ વેઇ કેંગ અને વાંગ ચાંગ સામે રોમાંચક ગેમમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની ત્રીજા નંબરની ભારતીય બેડમિન્ટન જોડીએ જિન્નમ સ્ટેડિયમમાં 40 મિનિટની મેચમાં બીજી ક્રમાંકિત ચીની જોડી સામે 21-15, 24-22થી જીત નોંધાવી હતી. અગાઉની બે હાર બાદ સાત્વિક અને ચિરાગની ચીનની જોડી સામે આ પ્રથમ જીત હતી.

આ પણ વાંચો : IND vs WI: રવિન્દ્ર જાડેજાની વિકેટ પર અમ્પાયરની ભયંકર ભૂલ, ખોટો રિપ્લે બતાવી આપ્યો આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">