AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN સામેની મેચમાં 87 વર્ષીય ભારતીય મહિલા ફેનને જોઈને ખુશ થઈ ગયા આનંદ મહિન્દ્રા, કરી આ મોટી જાહેરાત

વિશ્વ કપમાં ભારત અને બાંગ્લાદેશની મેચનો મુકાબલો ઘણો જ રોમાંચક રહ્યો હતો અને બાંગ્લાદેશને હરાવીને ભારતે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે બાંગ્લાદેશની સાથે થયેલા આ મુકાબલાની ચર્ચા ઘણાં કારણોથી થઈ રહી છે. https://twitter.com/anandmahindra/status/1146037624466886660 રોહિત શર્માના રેકોર્ડ સિવાય 87 વર્ષીય મહિલા ભારતીય ફેનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ગ્રાઉન્ડમાં રમી રહેલા ખેલાડીઓ સિવાય 87 […]

IND vs BAN સામેની મેચમાં 87 વર્ષીય ભારતીય મહિલા ફેનને જોઈને ખુશ થઈ ગયા આનંદ મહિન્દ્રા, કરી આ મોટી જાહેરાત
| Updated on: Jul 03, 2019 | 6:57 AM
Share

વિશ્વ કપમાં ભારત અને બાંગ્લાદેશની મેચનો મુકાબલો ઘણો જ રોમાંચક રહ્યો હતો અને બાંગ્લાદેશને હરાવીને ભારતે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે બાંગ્લાદેશની સાથે થયેલા આ મુકાબલાની ચર્ચા ઘણાં કારણોથી થઈ રહી છે.

https://twitter.com/anandmahindra/status/1146037624466886660

રોહિત શર્માના રેકોર્ડ સિવાય 87 વર્ષીય મહિલા ભારતીય ફેનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ગ્રાઉન્ડમાં રમી રહેલા ખેલાડીઓ સિવાય 87 વર્ષના આ ફેન ચારૂલતા પટેલ પર કેમેરાનું ફોક્સ રહ્યું હતુ. ત્યારે હવે મહિન્દ્રા ગ્રૃપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ મહિલા ફેન માટે ટિકીટનો ખર્ચ ઉઠાવવાની વાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આ વૃદ્ધ મહિલાને મેચ વિનર ગણાવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર આ મહિલા ફેનની ચર્ચાઓ જોઈ અને મેચ જોવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ ટ્વિટ કર્યુ કે મહિલાને સેમીફાઈનલ અને ફાઈનલની ફ્રી ટિકીટ આપવાની ભલામણ કરી.

[yop_poll id=”1″]

https://twitter.com/anandmahindra/status/1146112036738256896

ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખુબ સક્રિય રહે છે અને તેમના ગ્રાહકો સાથે વાતચીત કરે છે પણ મેચ દરમિયાન કરેલા ટ્વિટ પર જ્યારે એક ભારતીય ફેને આ મહિલાને ફ્રી ટિકીટ આપવાની ભલામણ કરી તો તેનો જવાબ આપતા કહ્યું કે તમે તપાસ કરો કે આ મહિલા કોણ છે, હું બાકી તમામ ભારતની મેચો માટે તેમની ટિકીટનો ખર્ચ આપીશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્રિકેટ વિશ્વ કપના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચારૂલતા પટેલને મળવા પહોંચેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમની સાથે વાત કરતા નજરે આવી રહ્યાં છે અને આ મહિલા ફેને બંને ખેલાડીઓને આર્શીવાદ આપ્યા હતા.

આ પણ વાંચો: ભારત અને બાંગ્લાદેશની મેચ પછી ગ્રાઉન્ડ પર જોવા મળ્યો ઈમોશનલ સીન, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">