પૂર્વ પાકિસ્તાની બોલર આકિબ જાવેદે મેચ ફિક્સિંગને લઈને કર્યો ખુલાસો, જાણો ક્યાં ખેલાડી પર લગાવ્યો આરોપ?

પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ પર સૌથી વધારે મેચ ફિક્સિંગના આરોપ લાગ્યા છે. પાકિસ્તાનના આ ખેલાડીઓના નામ પણ બહાર આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના જ એક પૂર્વ બોલરે મેચ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના બોલર આકિબ જાવેદે એક ખેલાડીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે તેને પણ કરોડો રુપિયા અને મોંઘી ગાડીની ઓફર કરાઈ હતી. […]

પૂર્વ પાકિસ્તાની બોલર આકિબ જાવેદે મેચ ફિક્સિંગને લઈને કર્યો ખુલાસો, જાણો ક્યાં ખેલાડી પર લગાવ્યો આરોપ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:36 PM

પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ પર સૌથી વધારે મેચ ફિક્સિંગના આરોપ લાગ્યા છે. પાકિસ્તાનના આ ખેલાડીઓના નામ પણ બહાર આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના જ એક પૂર્વ બોલરે મેચ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના બોલર આકિબ જાવેદે એક ખેલાડીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે તેને પણ કરોડો રુપિયા અને મોંઘી ગાડીની ઓફર કરાઈ હતી. આ ઉપરાંત આકિબે કહ્યું કે તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ ફિક્સિંગ માટે હા નહીં પાડી તો તેનું કરિયર ખતમ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

aaqib-javed-claims-players-were-approached-with-match-fixing-offers-through-former-cricketer-saleem-pervez

આ પણ વાંચો :  નેપાળ ફસાયુ ડ્રેગનના પંજામાં, નેપાળની નદીનુ વહેણ પૂરીને 33 હેકટર જમીન ચીને પચાવી પાડી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટ મુજબ આકિબ જાવેદે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓને ફિક્સિંગ કરવા માટે એક પાકિસ્તાની ક્રિકેટરે જ કહ્યું હતું. સલીમ પરવેઝએ આ વાત કહીં હતી. ઉલ્લેખનીય છે કે સલીમ પરવેઝએ પાકિસ્તાન માટે વેસ્ટ ઈન્ડિઝની સામે એક મેચમાં ભાગ લીધો હતો. સલીમ પરવેઝનું વર્ષ 2013માં નિધન થઈ ગયું હતું. આકિબ જાવેદે સલીમ પરવેઝ પર આરોપ લગાવ્યો છે અને મેચ ફિક્સિંગમાં તેની સંડોવણી વિશે દાવો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

aaqib-javed-claims-players-were-approached-with-match-fixing-offers-through-former-cricketer-saleem-pervez

પહેલીવાર જ નથી કે પાકિસ્તાનના બોલર આકિબ જાવેદે મેચ ફિક્સિંગને લઈને કોઈ દાવો કર્યો હોય. આ પહેલાં પણ આકિબ જાવેદ મેચ ફિક્સિંગના ખુલાસા કરી ચુક્યો છે. અગાઉ જાવેદે આઈપીએલની સામે પણ સવાલ ઉઠાવ્યો હતા અને ભારતને જ મેચ ફિક્સિંગનો ગઢ હોવાનો આરોપ લગાવ્યો હતો. જાવેદે કહ્યું કે તેઓએ મેચ ફિક્સિંગની સામે અવાજ ઉઠાવ્યો તેના લીધે જ તેમનું કરિયર ખતમ થઈ ગયું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">