આ દેશ IPL 2020ની મેજબાની માટે તૈયાર, BCCIને મોકલ્યો પ્રસ્તાવ
દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યા પછી BCCIએ ગુરૂવારે IPL 2020ને અનિશ્ચિતસમય માટે સ્થગિત કરી દીધી છે. ત્યારે BCCIને IPL 2020ને શ્રીલંકામાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ આ પ્રસ્તાવ મોકલતા કહ્યું કે તેમનું બોર્ડ BCCIને IPL 2020 આયોજિત કરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તૈયાર […]
દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યા પછી BCCIએ ગુરૂવારે IPL 2020ને અનિશ્ચિતસમય માટે સ્થગિત કરી દીધી છે. ત્યારે BCCIને IPL 2020ને શ્રીલંકામાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ આ પ્રસ્તાવ મોકલતા કહ્યું કે તેમનું બોર્ડ BCCIને IPL 2020 આયોજિત કરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તૈયાર છે.
આ દેશ IPL 2020ની મેજબાની માટે તૈયાર, BCCIને મોકલ્યો પ્રસ્તાવ Vidhi Kariya#TV9News #TV9Live #Corona #Cricket #Sports #IPL #IPL2020 #BCCI
TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १६ एप्रिल, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શ્રીલંકામાં કોરોના વાયરસના ખુબ જ ઓછા કેસ સામે આવ્યા છે અને ત્યાં માત્ર 7 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કારણે લોકડાઉનના સમયમાં વધારો કર્યા પછી BCCIએ અનિશ્ચિતસમય માટે IPL સ્થગિત કરી દીધી છે. ત્યારબાદ SLC અધ્યક્ષ શમ્મી સિલ્વાએ IPL 2020ને શ્રીલંકામાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
તેમને કહ્યું કે જો IPL 2020 રદ થઈ તો તેનાથી BCCI અને તેના શેરધારકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે. જેથી BCCI માટે તેને રદ કરવાની જગ્યાએ બીજા દેશમાં આયોજિત કરવી લાભકારી રહેશે. જેવી રીતે તેમને 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં આયોજિત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]