AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે છત લીક થવાથી ચિંતિત છો? Asian Paintsનું Smartcare Damp Proof આપશે 8 વર્ષની રાહત

કેટલીકવાર ઈમારતો પૂરતા પ્રમાણમાં મજબૂતીકરણ હોવા છતાં વરસાદનો સામનો કરવામાં અસમર્થ હોય છે કારણ કે વપરાયેલી સામગ્રી વેધરપ્રૂફ અથવા વોટરપ્રૂફ હોતું નથી.

શું તમે છત લીક થવાથી ચિંતિત છો? Asian Paintsનું Smartcare Damp Proof આપશે 8 વર્ષની રાહત
Smartcare Damp Proof by Asian Paints
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 5:01 PM
Share

વોટરપ્રૂફિંગ ગેરંટી: Asian Paints Smartcare Damp Proof ટેરેસ પર તિરાડો દ્વારા લીકેજ અને પાણીના પ્રવાહ માટે લાંબા ગાળાના ઉકેલની ખાતરી આપે છે. આ ચોમાસાએ એશિયન પેઈન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ સોલ્યુશન સાથે તમારી પાણીની ચિંતાને કરો શાંત. એશિયન પેઈન્ટ્સ દ્વારા હાલની કોમર્શિયલમાં અભિનેતા રણબીર કપૂર અને મનોજ પાહવા હળવા અંદાજમાં ચોમાસામાં થતી સમસ્યા પ્રકાશિત કરવા માટે કવ્વાલી જુગલબંધી રજૂ કરી છે.

પાહવાનો મૂડ નિરાશામાંથી ઉત્સાહ તરફ વળે છે, જ્યારે એશિયન પેઈન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફમાં તેની છત પર લીકેજની વર્ષોની સમસ્યાનો ટકાઉ અને અસરકારક ઉકેલ મળે છે. ચોમાસુ વધતા તાપમાનમાંથી રાહત આપનાર હોય છે. કેટલીકવાર ઈમારતો પૂરતા પ્રમાણમાં મજબૂતીકરણ હોવા છતાં વરસાદનો સામનો કરવામાં અસમર્થ હોય છે કારણ કે વપરાયેલી સામગ્રી વેધરપ્રૂફ અથવા વોટરપ્રૂફ હોતું નથી.

ભીનાશથી ટકાઉ રક્ષણ અને તેના પરિણામે ઘરમાં ઊભી થતી વોટરપ્રૂફિંગ સમસ્યાઓ માટે એશિયન પેઇન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ લાવે છે જે આઠ વર્ષની વોટરપ્રૂફિંગ વોરંટી આપે છે. આ પ્રોડક્ટને ટ્રિપલ ફ્લેક્સ આર્મર લેયર ટેક્નોલોજીથી મજબૂત બનાવવામાં આવે છે જે અસરકારક અવરોધ તરીકે કામ કરે છે અને ટેરેસ પરની તિરાડોમાંથી પાણીને વહી જતું અટકાવે છે.

વધુ ગરમીમાં એશિયન પેઈન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફ ટેરેસની સપાટીના તાપમાનને 10 ડિગ્રી સુધી ઘટાડે છે. તેનું શ્રેષ્ઠ crack bridging અને film elongation તેને ટેરેસ પર જો કોઈ તિરાડો હોય તો તેનો સામનો કરવા માટે સારી રીતે સજ્જ બનાવે છે.

આ ચોમાસા પહેલા તમારા ટેરેસને વોટરપ્રૂફ કરવા માટે એશિયન પેઈન્ટ્સ સ્માર્ટકેર ડેમ્પ પ્રૂફનો ઉપયોગ કરો અને તમારા ઘરની અંદર વરસાદનો આનંદ ચિંતા વગર માણો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">