Stock Market : SENSEX એ નવી વિક્રમી સપાટી દર્જ કરી, NIFTY 15,880 સુધી ઉછળ્યો

પ્રારંભિક તેજીમાં જ સેન્સેક્સે 359.94 પોઇન્ટના ઉછાળા સાથે 53,018.71 ની વિક્રમી સપાટી હાંસલ કરી(SENSEX Hits New Record High) છે. ઇન્ડેક્સમાં 30 માંથી 26 શેરો વધ્યા છે.

Stock Market : SENSEX એ નવી વિક્રમી સપાટી દર્જ કરી, NIFTY 15,880 સુધી ઉછળ્યો
The SENSEX hit a new high during early trading today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 10:39 AM

ભારતીય શેરબજાર(Stock Market)માં આજે કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત મજબૂતી સાથે થઇ છે. પ્રારંભિક કારોબારમાં શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહયા છે.સેન્સેક્સ 250 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે સત્ર 52,885.04 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 90 પોઇન્ટના વધારા સાથે 15,840.50 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક તેજીમાં જ સેન્સેક્સે 359.94 પોઇન્ટના ઉછાળા સાથે 53,018.71 ની વિક્રમી સપાટી હાંસલ કરી(SENSEX Hits New Record High) છે. ઇન્ડેક્સમાં 30 માંથી 26 શેરો વધ્યા છે.

આ ક્ષેત્રોમાં તેજી નિફ્ટી બેંકમાં 0.81 ટકાની મજબૂતાઈ છે અને ઇન્ડેક્સ 35,154.15 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે જાહેર ક્ષેત્રની બેંકો, રિયલ્ટી, મેટલ અને ઓટો શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકીએ સોમવારે જાહેરાત કરી છે કે ખર્ચમાં વધારો થવાને કારણે તેઓ વાહનના ભાવમાં વધારો કરી રહ્યા છે. આ શેર માટે સકારાત્મક ગતિ પેદા કરી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.97 ટકાનો ઉછાળો છે. મીડિયા ઈન્ડેક્સ 1.18 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે.

આ શેરમાં હલચલ દેખાઈ રહી છે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધારો દેખાડી રહ્યા છે. મારુતિ સુઝુકી હાલમાં 1.99 ટકાના ઉછાળા સાથે આજના સત્રમાં ટોપ ગેઇનર છે. લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઇન્ડિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચાણ થઈ રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સોમવારે સેશનમાં યુ-ટર્ન આવ્યો હતો સોમવારના સત્રમાં સેન્સેક્સ પ્રારંભિક ઘટાડાથી સુધાર્યા પછી ઉછાળા પર બંધ થયો હતો. સોમવારે HDFC, HDFC BANKI, SBI અને Reliance Industries એ બાઉન્સબેક કરવામાં મદદ કરી હતી. શરૂઆતના કારોબારમાં 600 પોઇન્ટ સુધીનો ઘટાડો થયા પછી બજારમાં યુ-ટર્ન આવ્યો હતો અને સેન્સેક્સ 230.01 પોઇન્ટ મુજબ 0.44 ટકાના વધારા સાથે 52,574.46 પર બંધ રહ્યો હતો સાથે નિફ્ટી પણ 63.15 પોઇન્ટની મજબૂતી સાથે 15,746.50 પર બંધ રહ્યો હતો.

પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ

SENSEX Open                52,885.04 Prev close       52,574.46 High                53,018.71 Low                  52,800.82 52-wk high    53,018.71 52-wk low     34,499.78

NIFTY Open                  15,840.50 Prev close        15,746.50 High                  15,880.95 Low                    15,812.45 52-wk high       15,901.60 52-wk low         10,223.60

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">