Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો

શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

Share Market : ઘટાડા સાથે થઇ સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 58000 નીચે સરક્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:41 AM

સપ્તાહનાના પહેલા દિવસે એટલે કે આજે શેરબજાર(Share Market) નબળાઈ સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,262 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,363 પોઈન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટીને 57,944.63 સુધી લપસ્યો હતો જયારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 17,300 પર જોવા મળ્યો હતો.

શરૂઆતી વેપારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધી રહ્યા છે જ્યારે 21 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે.

આજે આઇટી અને બેન્કિંગ શેરો બજાર પર દબાણ લાવી રહ્યા હોય તેવું લાગે છે. એનએસઈ પર આઈટી ઈન્ડેક્સ લગભગ અડધા ટકાની નબળાઈ સાથે વેપાર કરતા જોવા મળે છે. જેમાં એચસીએલ ટેકનો હિસ્સો 1%થી વધુ ઘટ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

BSE પર 2,562 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાં 1,412 શેર વધી રહ્યા છે અને 994 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 255 લાખ કરોડ નોંધાઈ છે. અગાઉ ગુરુવારે સેન્સેક્સ 55 અંક વધીને 58,305 અને નિફ્ટી 16 અંકના વધારા સાથે 17,369 પર બંધ થયો હતો.

રૂપિયો નબળો પડ્યો સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે જોવા મળી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 10 પૈસા ઘટીને 73.60 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73.50 ના સ્તર પર બંધ થયો હતો.

વૈશ્વિક સંકેત નબળા રહ્યા વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો છે. એશિયામાં NIKKEI અને SGX NIFTY ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.ડાઉ ફ્યુચર્સમાં 70 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે. અર્થતંત્રમાં ધીમી રિકવરી અને ટેક્સ વધારાની ચિંતાને કારણે બજારના સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. આજે એશિયન બજારોમાં પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 89.00 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. નિક્કી 0.29 ટકાના ઘટાડા સાથે 30,292.84 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં -0.82 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.14 ટકાના નજીવા વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો :  SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર

આ પણ વાંચો : Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">