AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 10 જાન્યુઆરી: તમને કેટલાક નફાકારક કોન્ટ્રાક્ટ પણ મળશે પરંતુ પૈસા સંબંધિત લેવડદેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખવી

Aaj nu Rashifal: વૈવાહિક સંબંધો મધુર રહેશે, પ્રેમ સંબંધો ગાઢ બનશે અને ભાવનાત્મક નિકટતા વધશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 10 જાન્યુઆરી: તમને કેટલાક નફાકારક કોન્ટ્રાક્ટ પણ મળશે પરંતુ પૈસા સંબંધિત લેવડદેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખવી
Horoscope Today Virgo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 6:06 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને અનુકૂળ રહેશે. તેઓ પોતાની ક્ષમતા અને પ્રતિભાથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરશે. મિલકત સંબંધિત કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. જેનું પરિણામ સકારાત્મક આવશે.

પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે ભાવનાઓના કારણે કોઈ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. માતાપિતાએ તેમના બાળકો સાથે ફ્રેંડલી વર્તન રાખવું જોઈએ, વધુ પડતો સંયમ તેમના આત્મવિશ્વાસને ઘટાડી શકે છે.

આજે સંજોગો સાનુકૂળ રહેશે. તમને કેટલાક નફાકારક કોન્ટ્રાક્ટ પણ મળશે. પરંતુ પૈસા સંબંધિત લેવડદેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખો, બેદરકારીને કારણે નુકસાન થઈ શકે છે.

લવ ફોકસ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે અને ભાવનાત્મક નિકટતા વધશે.

સાવચેતી- તમે ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહેશો. અસંતુલિત આહાર ટાળો.

લકી કલર- ગુલાબી લકી અક્ષર – L ફ્રેંડલી નંબર – 6

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">