AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 08 જાન્યુઆરી: વર્તમાન વાતાવરણને કારણે નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો, કોઈપણ પ્રકારનું જોખમ ન લો

Aaj nu Rashifal: પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે, કોઈ નજીકના મિત્રનો અચાનક ફોન તમને ઘણી ખુશી આપશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 08 જાન્યુઆરી: વર્તમાન વાતાવરણને કારણે નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો, કોઈપણ પ્રકારનું જોખમ ન લો
Horoscope Today Virgo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:06 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: નાણાં સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો સકારાત્મક પરિણામ આપશે. કોઈ સ્વજનના સ્વાસ્થ્ય સંબંધી સારી માહિતી મળવાથી મનમાં શાંતિ અને રાહત રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનને અનુસરો.

તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં. આ સમયે વર્તમાન વાતાવરણને કારણે નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો. કોઈપણ પ્રકારનું જોખમ ન લો.

તમારી યોજનાઓ અને કાર્યપદ્ધતિ ગુપ્ત રાખો. કોમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે. નોકરીમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહે, તમામ કર્મચારીઓનો પરસ્પર સહયોગ સુમેળભર્યો રહેશે.

લવ ફોકસ- પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. કોઈ નજીકના મિત્રનો અચાનક ફોન તમને ઘણી ખુશી આપશે.

સાવચેતી- બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરેનું નિયમિત ચેકઅપ કરાવતા રહો. બેદરકારી નુકસાનકારક રહેશે.

લકી કલર- ગુલાબી લકી અક્ષર- P ફ્રેંડલી નંબર – 4

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">