AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 25 ઓક્ટોબર: લાગણીઓમાં વહી જવાને બદલે પ્રેક્ટિકલ બનીને નિર્ણય લો, પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે

Aaj nu Rashifal: વધુ પડતી દોડધામને કારણે થાક અને માથાનો દુખાવો રહેશે. કુદરતની સંગતમાં થોડો સમય વિતાવવાથી તાજગી અનુભવાશે

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 25 ઓક્ટોબર: લાગણીઓમાં વહી જવાને બદલે પ્રેક્ટિકલ બનીને નિર્ણય લો, પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે
Horoscope Today Scorpio
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 6:27 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: લાગણીઓમાં વહી જવાને બદલે પ્રેક્ટિકલ બનીને નિર્ણય લો. તેનાથી તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પાર પાડી શકશો. બાળકોના ભવિષ્યને લગતી કેટલીક યોજનાઓ બનશે અને રોકાણ સંબંધિત કામ પણ પૂર્ણ થશે. હિંમતથી અશક્ય કાર્ય પણ સરળતાથી શક્ય બનશે.

કોઈપણ પ્રકારના જોખમી કામમાં રસ ન લો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નજીકના સંબંધી સાથે નાની-નાની વાત પર વિવાદ થઈ શકે છે. જે પારિવારિક સંબંધોને પણ અસર કરશે.

ધંધાકીય સ્થિતિ અનુકૂળ રહે. સમયનો સારો ઉપયોગ કરો. કોઈ મહત્વપૂર્ણ કામમાં રોકાણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરશે. પરંતુ ધ્યાનમાં રાખો કે કર્મચારીને કારણે, તમને મોટું નુકસાન થઈ શકે છે.

લવ ફોકસ- પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે. પ્રેમ સંબંધો ગાઢ થશે.

સાવચેતી- વધુ પડતી દોડધામને કારણે થાક અને માથાનો દુખાવો રહેશે. કુદરતની સંગતમાં થોડો સમય વિતાવવાથી તાજગી અનુભવાશે.

લકી કલર – પીળો લકી અક્ષર – H ફ્રેંડલી નંબર – 2

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">