AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે વેપાર-ધંધામાં નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે, તેનાથી વધુ લાભ થવાની શક્યતા

Aaj nu Rashifal: વેપાર-ધંધામાં નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. કારણ કે વર્તમાન વાતાવરણને કારણે કામકાજની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. કામમાં ગોપનીયતા જાળવવાનું ધ્યાન રાખો. હરીફાઈના યુગમાં ધંધા અંગે સંપૂર્ણ સતર્ક રહેવું જરૂરી છે.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે વેપાર-ધંધામાં નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે, તેનાથી વધુ લાભ થવાની શક્યતા
Libra
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:07 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

તુલા રાશિ

તમારી આદતો અને દિનચર્યામાં અદભૂત સુધારો થયો છે. સમાજમાં પણ તમારી ક્ષમતાની પ્રશંસા થશે. આ સમયે બચત જેવા કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. ધાર્મિક પ્રસંગો પણ શક્ય છે.

સ્ત્રીઓને તેમના સાસરિયા પક્ષ તરફથી કેટલીક ફરિયાદો હોઈ શકે છે. પરંતુ સંબંધને વધુ સારી રીતે જાળવી રાખવા માટે તમારા પોતાના પ્રયત્નો પણ જરૂરી છે. બીજાના વિવાદમાં દખલ ન આપો, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાની-નાની નકારાત્મક બાબતોને અવગણો.

વેપાર-ધંધામાં નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. કારણ કે વર્તમાન વાતાવરણને કારણે કામકાજની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. કામમાં ગોપનીયતા જાળવવાનું ધ્યાન રાખો. હરીફાઈના યુગમાં ધંધા અંગે સંપૂર્ણ સતર્ક રહેવું જરૂરી છે.

લવ ફોકસ – પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે.

સાવચેતી – તમે સર્વાઇકલ અને ખભાના દુખાવાથી પરેશાન થઇ શકો છો. આની યોગ્ય સારવાર વ્યાયામ છે.

લકી કલર – નારંગી

લકી અક્ષર – A

લકી નંબર – 6

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">