Horoscope Today : દૈનિક રાશિફળ તુલા 11 ઓગસ્ટ : પ્રોપર્ટીને લગતું કોઈપણ અટકેલું કામ પણ ફરી શરૂ થઈ શકે

Aaj nu Rashifal : ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહેવું પણ જરૂરી છે.

Horoscope Today : દૈનિક રાશિફળ તુલા 11 ઓગસ્ટ : પ્રોપર્ટીને લગતું કોઈપણ અટકેલું કામ પણ ફરી શરૂ થઈ શકે
Horoscope Today Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:57 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા રાશિ : 

આજના દિવસે કોઈપણ રાજકીય કે સામાજિક સભામાં જવાની તક મળશે અને આ બેઠક તમારા માટે લાભદાયક પણ રહેશે. ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સંવાદિતા જળવાશે. પ્રોપર્ટીને લગતું કોઈપણ અટકેલું કામ પણ ફરી શરૂ થઈ શકે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

શેર, સટ્ટા વગેરે જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો, નહીં તો વધુ નુકસાન થવાની સંભાવના છે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહેવું પણ જરૂરી છે. તમારી જીદ અને જુસ્સામાં આવવા જેવી ખામીઓ સુધારવી જરૂરી છે. આ તમારી દિનચર્યામાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે.

કાર્યસ્થળમાં કોઈ પણ કાગળ વાંચ્યા વગર સહી ન કરો અને ઉડાઉપણાથી પણ દૂર રહો. વ્યવસાયિક પ્રવૃત્તિ સંબંધિત યોજનાઓ આ સમયે પેન્ડિંગ રહેશે. નોકરી કરતા લોકોને ફરીથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું પડી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીએ પણ એકબીજા માટે સમય કાઢવો  જોઈએ. પ્રેમી / પ્રેમિકાએ એકબીજાની લાગણીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

સાવચેતી- તાણ અને હતાશા જેવી પરિસ્થિતિઓથી અંતર રાખો અને સકારાત્મક રહો.

લકી કલર  આકાશ વાદળી લકી અક્ષર  – પી ફ્રેન્ડલી નંબર  – 5

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">