AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 30 જુલાઇ: રાજકીય સબંધોનો ઉઠાવી શકશો ફાયદો, પરસ્પર સબંધોમાં વધશે નિકટતા

Aaj nu Rashifal: વધારે કામના ભારને કારણે થાક જળવાઈ રહેશે. તમારા પોતાના આરામ માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 30 જુલાઇ: રાજકીય સબંધોનો ઉઠાવી શકશો ફાયદો, પરસ્પર સબંધોમાં વધશે નિકટતા
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:26 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન: આજે તમને રાજકીય અથવા પ્રભાવશાળી સંબંધોથી થોડો ફાયદો થવાની અપેક્ષા છે. તેથી કોઈ પણ યોગ્ય તક હાથમાંથી નીકળવા ન દો. પરિવારમાં પણ, તમારી શિસ્તબદ્ધ પદ્ધતિઓ દ્વારા તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે.

પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ પણ જૂની નકારાત્મક બાબત વર્તમાનને અસર ન કરે. કારણ કે તેની અસર તમારી કાર્યક્ષમતા પર પડશે. અજાણ્યા વ્યક્તિઓ સાથે મુલાકાત કરતી વખતે તમારી કોઈ ચોક્કસ માહિતી શેર કરશો નહીં.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ આજે મધ્યમ રહેશે. ભવિષ્યની કોઈપણ યોજના પર કામ કરતા પહેલા, ફરી એક વાર ચર્ચા કરો. નોકરિયાતને ટાર્ગેટ એચિવ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે.

લવ ફોકસ- જીવનસાથીની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ઘરે અને વ્યવસાય બંનેમાં સુમેળ જાળવવો પડશે. પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા રહેશે.

સાવચેતીઓ- વધારે કામના ભારને કારણે થાક જળવાઈ રહેશે. તમારા પોતાના આરામ માટે થોડો સમય કાઢવો પણ જરૂરી છે.

લકી રંગ – વાદળી લકી અક્ષર – M ફ્રેંડલી નંબર – 7

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">