AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 30 જુલાઇ: સંતાનો તરફથી મળી શકે છે કોઈ શુભ સમાચાર, બદલતા વાતાવરણમાં રાખો સ્વાસ્થયનું ધ્યાન

Aaj nu Rashifal: પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. મિત્રો પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 30 જુલાઇ: સંતાનો તરફથી મળી શકે છે કોઈ શુભ સમાચાર, બદલતા વાતાવરણમાં રાખો સ્વાસ્થયનું ધ્યાન
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:28 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: તમારું સકારાત્મક અને આત્મવિશ્વાસભર્યું વલણ તમારા રૂટિનને વ્યવસ્થિત રાખશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાના કારણે ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે. કોઈ પણ ધાર્મિક સંગઠનમાં સહયોગ આપીને તમને આધ્યાત્મિક સુખ મળશે.

પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે પારિવારિક બાબતોમાં વધારે દખલ કરવી યોગ્ય નથી. તેનાથી વિવાદ થઈ શકે છે. ભાઈઓ સાથેના સંબંધોને બગડે નહીં, નહીં તો તેનાથી પારિવારિક સંબંધોને પણ અસર થશે.

ધંધામાં વધુ પડતા કામના કારણે અમુક જવાબદારીઓ કર્મચારીઓને આપવી પડી શકે છે. આ તમારા કામનો ભાર હળવા કરશે. તમારી યોજનાઓ અને કાર્ય કરવાની શૈલી તમારા વ્યવસાયને પ્રગતિ આપશે. નોકરિયાત લોકો તેમની ફાઇલો અને દસ્તાવેજો સાચવીને રાખે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. મિત્રો પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો.

સાવચેતી- મોસમી તાવ અને ખાંસી, શરદી જેવી સમસ્યાઓ વધી શકે છે. યોગ્ય સારવાર લો.

લકી રંગ- લાલ લકી અક્ષર – T ફ્રેંડલી નંબર – 9

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">